જેને સાચે જ વાત કરતા
જેને સાચે જ
વાત કરતા આવડે છે,
એ લોકો મોટાભાગે
મૌન જ રહે છે !!
jene sache j
vat karata aavade chhe,
e loko motabhage
maun j rahe chhe !!
Gujarati Suvichar
4 years ago
એક સપનું આવ્યું ને તૂટી
એક સપનું
આવ્યું ને તૂટી પણ ગયું,
હજુ હતી શરૂઆત ને
કોઈ લુંટી પણ ગયું !!
ek sapanu
aavyu ne tuti pan gayu,
haju hati sharuat ne
koi lunti pan gayu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મરતો હતો હું એક દિવસ
મરતો હતો હું
એક દિવસ જેમના માટે,
હવે એ મરી ગયા છે
મારા માટે !!
marato hato hu
ek divas jemana mate,
have e mari gaya chhe
mara mate !!
Broken Heart Shayari Gujarati
4 years ago
થોડીક ક્ષણોની વાતો અને મહિનાઓની
થોડીક ક્ષણોની વાતો
અને મહિનાઓની જુદાઈ,
તારી આ આદત પણ Salary
જેવી થઇ ગઈ છે !!
thodik kshanoni vato
ane mahinaoni judai,
tari aa aadat pan salary
jevi thai gai chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
થાક લાગે છે દુનિયાની સમજણથી
થાક લાગે છે
દુનિયાની સમજણથી મને,
કરાવો મુલાકાત મારા
બાળપણથી મને !!
thak lage chhe
duniyani samajan thi mane,
karavo mulakat mara
balapan thi mane !!
Life Quotes Gujarati
4 years ago
બે ઘડી તારો સાથ શું
બે ઘડી
તારો સાથ શું મળ્યો,
મને તો તારી આદત જ
પડી ગઈ !!
be ghadi
taro sath shu malyo,
mane to tari aadat j
padi gai !!
Romantic Shayari Gujarati
4 years ago
સાંભળ તું હવે પાછી ના
સાંભળ તું
હવે પાછી ના આવતી,
તારી જગ્યા હવે તું ખુદ
પણ નહીં લઇ શકે !!
sambhal tu
have pachhi na aavati,
tari jagya have tu khud
pan nahi lai shake !!
Breakup Shayari Gujarati
4 years ago
મારા રૂહની તલબ છે તું,
મારા રૂહની તલબ છે તું,
કઈ રીતે કહું કે અલગ છે તું !!
mara ruh ni talab chhe tu,
kai rite kahu ke alag chhe tu !!
Romantic Shayari Gujarati
4 years ago
વ્યક્તિની ભાવનાને સમજવાની કોશિશ કરો,
વ્યક્તિની ભાવનાને
સમજવાની કોશિશ કરો,
બાકી ઝગડા તો દરેક
સંબંધમાં થતા જ હોય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
vyaktini bhavanane
samajavani koshish karo,
baki zagada to darek
sambandh ma thata j hoy chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
નખરા તો બધા પ્રેમવાળા છે,
નખરા તો
બધા પ્રેમવાળા છે,
અને તું એને દોસ્તીનું
નામ આપે છે !!
nakhara to
badha prem vala chhe,
ane tu ene dostinu
nam aape chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
