કીધા વગર બધું જ સમજી
કીધા વગર
બધું જ સમજી જાય,
તેની સાથે જીવવામાં
એક અલગ મજા છે !!
kidha vagar
badhu j samaji jay,
teni sathe jivavama
ek alag maja chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તું રોજ કહે છે કે
તું રોજ કહે છે
કે કાલે વાત કરીશ,
પણ કાલે મારી આંખો જ
ના ખુલી તો તું શું કરીશ.
tu roj kahe chhe
ke kale vat karish,
pan kale mari aankho j
na khuli to tu shu karish.
Narajagi Shayari Gujarati
4 years ago
હવે તો સપનાઓમાં પણ, છોકરીઓ
હવે તો
સપનાઓમાં પણ,
છોકરીઓ ભાઈ
બનાવી જાય છે !!
😂😂😂😂😂😂😂
have to
sapanaoma pan,
chhokario bhai
banavi jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેય મારી હેલ્પ જોઈએ, તો
ક્યારેય મારી હેલ્પ જોઈએ,
તો શરમાજો માંગતા નહીં !!
😂😂😂😂😂😂
kyarey mari help joie,
to sharamajo mangata nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈની પાછળ આદુ ખાઈને પડવું
કોઈની પાછળ
આદુ ખાઈને પડવું હોય,
તો કેટલા કિલો આદુની
જરૂર પડે ?
😂😂😂😂😂😂😂
koini pachhal
aadu khaine padavu hoy,
to ketala kilo aaduni
jarur pade?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તને બહુ હેરાન કરું છું
તને બહુ
હેરાન કરું છું ને હું,
સોરી પણ એ તો
હું કરીશ જ !!
tane bahu
heran karu chhu ne hu,
sorry pan e to
hu karish j !!
Romantic Shayari Gujarati
4 years ago
જે વસ્તુમાં તમારું દિલ લાગે,
જે વસ્તુમાં
તમારું દિલ લાગે,
એ વસ્તુમાં તમારો
જીવ લગાવી દો !!
je vastuma
tamaru dil lage,
e vastuma tamaro
jiv lagavi do !!
Life Quotes Gujarati
4 years ago
કોઈ એવાને પસંદ કરો, જેને
કોઈ એવાને પસંદ કરો,
જેને તમારા સિવાય બીજું
કોઈ પસંદ ના હોય !!
koi evane pasand karo,
jene tamara sivay biju
koi pasand na hoy !!
Love Shayari Gujarati
4 years ago
સારા સંબંધો માટે લાગણી હોવી
સારા સંબંધો માટે
લાગણી હોવી જરૂરી છે,
બાકી સ્વાર્થના સંબંધો
આખી દુનિયામાં છે !!
sara sambandho mate
lagani hovi jaruri chhe,
baki svarth na sambandho
aakhi duniyama chhe !!
Sambandh Status Gujarati
4 years ago
વફાદાર છોકરીની નિશાની છે, એ
વફાદાર
છોકરીની નિશાની છે,
એ તમારી પાસે સમય
માંગશે દૌલત નહીં !!
vafadar
chhokarini nishani chhe,
e tamari pase samay
mangashe daulat nahi !!
Life Quotes Gujarati
4 years ago
