સાલું કોનાથી નારાજ છું એ
સાલું કોનાથી
નારાજ છું એ નથી સમજાતું,
લોકો સામે સમયની ફરિયાદ કરું છું
અને સમય સામે લોકોની !!
salu konathi
naraj chhu e nathi samajatu,
loko same samay ni fariyad karu chhu
ane samay same lokoni !!
Narajagi Shayari Gujarati
4 years ago
જો રડીને કોઈની યાદને ભુલાવી
જો રડીને કોઈની યાદને
ભુલાવી શકાતી હોતને સાહેબ,
તો હસીને કોઈ આમ ગમના
છુપાવતુ હોત !!
jo radine koini yadane
bhulavi shakati hot ne saheb,
to hasine koi aam gam na
chhupavatu hot !!
Sad Shayari Gujarati
4 years ago
જેમ ફૂલ સુગંધ થી ઓળખાય,
જેમ ફૂલ
સુગંધ થી ઓળખાય,
એમ મારા Friends તારા
નામ થી જ મને ઓળખે છે !!
😘😘😘😘😘😘😘😘
jem ful
sugandh thi olakhay,
em mara friends tara
nam thi j mane olakhe chhe !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
વાતો ઓછીને પ્રોમિસ વધારે કરતી
વાતો ઓછીને
પ્રોમિસ વધારે કરતી હતી,
ખરેખર એ જબરો ટાઈમપાસ
કરતી હતી !!
vato ochhine
promise vadhare karati hati,
kharekhar e jabaro timepass
karati hati !!
Bewafa Shayari Gujarati
4 years ago
પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
પ્રેમની લાંબીલચક
વ્યાખ્યા ન કર,
"હું" અને "તું" એટલે
વાત પૂરી !!
😍😍😍😍😍😍
prem ni lambilachak
vyakhya na kar,
"hu" ane"tu" etale
vat puri !!
😍😍😍😍😍😍
Love Shayari Gujarati
4 years ago
સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો
સંબંધ અને સંપત્તિ
મુઠ્ઠી ભરો તો રેતી છે,
અને જો વાવતા રહો
તો ખેતી છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐
sambandh ane sampatti
muththi bharo to reti chhe,
ane jo vavata raho
to kheti chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
અત્યારના લોકો વ્યક્તિના સ્વભાવ કરતા,
અત્યારના લોકો
વ્યક્તિના સ્વભાવ કરતા,
પૈસા અને તેના હોદ્દાને
વધારે માન આપે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
atyar na loko
vyaktina svabhav karata,
paisa ane tena hoddane
vadhare man aape chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
4 years ago
મિલનની એ મજા કેવીં અનેરી
મિલનની એ
મજા કેવીં અનેરી હતી,
હોઠ ખામોશ અને આંખો
બોલતી હતી !!
milanani e
maja kevi aneri hati,
hoth khamosh ane aankho
bolati hati !!
Romantic Shayari Gujarati
4 years ago
એ વ્યક્તિ પણ કેવી ગજબની
એ વ્યક્તિ
પણ કેવી ગજબની હતી,
જેણે પોતાની જિંદગીના અજવાળા
માટે મારી આખી જિંદગી
સળગાવી દીધી !!
😭😭😭😭😭😭
e vyakti
pan kevi gajabani hati,
jene potani jindagina ajavala
mate mari aakhi jindagi
salagavi didhi !!
😭😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
4 years ago
એક જ વાર રિસાવાની હિંમત
એક જ વાર
રિસાવાની હિંમત કરી લીધી,
એમાં તો જે હતું એ પણ
ખોઈ બેઠો !!
ek j var
risavani himmat kari lidhi,
em to je hatu e pan
khoi betho !!
Breakup Shayari Gujarati
4 years ago
