કોણ કહે છે પાણી આગને
કોણ કહે છે
પાણી આગને ઠારે છે,
રહી જાય જે આંસુ અંદર એ
આખા દિલને બાળે છે !!
kon kahe chhe
pani aag ne thare chhe,
rahi jay je aansu andar e
aakha dil ne bale chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સાચો પ્રેમ છે એ મારો,
સાચો પ્રેમ છે એ મારો,
ખરાબ કઈ રીતે કહું હું એને !!
sacho prem chhe e maro,
kharab kai rite kahu hu ene !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મિત્ર બનાવવામાં ધીરજ રાખવી, અને
મિત્ર
બનાવવામાં ધીરજ રાખવી,
અને બદલવામાં એનાથી
વધુ ધીરજ રાખવી !!
mitr
banavavama dhiraj rakhavi,
ane badalavama enathi
vadhu dhiraj rakhavi !!
Dosti Shayari Gujarati
4 years ago
જે માત્ર એકલતામાં જ નહીં,
જે માત્ર
એકલતામાં જ નહીં,
ભીડમાં પણ યાદ આવે
તેનું નામ પ્રેમ !!
je matr
ekalatama j nahi,
bhid ma pan yad aave
tenu nam prem !!
Love Shayari Gujarati
4 years ago
વ્યક્તિ જેવી હોય એવી અપનાવી
વ્યક્તિ જેવી હોય
એવી અપનાવી લો,
તો મોટાભાગની પ્રોબ્લેમ
દુર થઇ જાય !!
vyakti jevi hoy
evi apanavi lo,
to motabhagani problem
dur thai jay !!
Life Quotes Gujarati
4 years ago
સંબંધો ત્યારે નબળા પડે, જયારે
સંબંધો ત્યારે નબળા પડે,
જયારે એકમેકને પામવા નીકળેલા
બે જણ એકબીજાને માપવા લાગે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sambandho tyare nabala pade,
jayare ek mek ne pamava nikalela
be jan ekabijane mapava lage !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
ખરાબ દિવસો ચાલે છે સાહેબ,
ખરાબ
દિવસો ચાલે છે સાહેબ,
બુરાઈ તો થશે જ મારા નામની !!
kharab
divaso chale chhe saheb,
burai to thashe j mara nam ni !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રેમીઓના નસીબમાં રજાઈ ક્યાં હોય
પ્રેમીઓના
નસીબમાં રજાઈ ક્યાં હોય છે,
એ તો અધૂરા સપનાઓ ઓઢીને
સુતા હોય છે !!
premiona
nasib ma rajai kya hoy chhe,
e to adhura sapanao odhine
suta hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જિંદગીને વાંસળી જેવી બનાવો, છેદ
જિંદગીને
વાંસળી જેવી બનાવો,
છેદ ભલે ગમે તેટલા હોય
પણ અવાજ તો મધુર જ
નીકળવો જોઈએ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
jindagine
vansali jevi banavo,
chhed bhale game tetala hoy
pan avaj to madhur j
nikalavo joie !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
વિચારો હંમેશા ઊંચા જ હોવા
વિચારો હંમેશા
ઊંચા જ હોવા જોઈએ,
એટલે જ તો હું રોજ છત
પર જઈને સુવું છું !!
😂😂😂😂😂😂
vicharo hammesha
uncha j hova joie,
etale j to hu roj chhat
par jaine suvu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
