તું મને પસંદ તો છે,
તું મને પસંદ તો છે,
પણ હવે તારી જરૂર નથી !!
tu mane pasand to chhe,
pan have tari jarur nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
છોકરાના Life ની Best Moment
છોકરાના Life ની
Best Moment એટલે,
કોઈ છોકરી સામેથી આવીને
એને Propose કરે !!
chhokarana life ni
best moment etale,
koi chhokari samethi aavine
ene propose kare !!
Romantic Shayari Gujarati
4 years ago
2022 માં બસ હવે એક
2022 માં બસ
હવે એક જ સપનું છે,
2023 સુધી જીવતા રહેવાનું !!
😂😂😂😂😂😂
2022 ma bas
have ek j sapanu chhe,
2023 sudhi jivata rahevanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એ રાખડી રાખડી કહેશે, તમે
એ રાખડી રાખડી કહેશે,
તમે મંગળસુત્ર પર અડ્યા રહેજો !!
😂😂😂😂😂😂
e rakhadi rakhadi kaheshe,
tame mangalasutr par adya rahejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ પણ સાલો એની સાથે
પ્રેમ પણ સાલો
એની સાથે થયો,
જેને પ્રેમનો મતલબ
જ ખબર નથી !!
prem pan salo
eni sathe thayo,
jene prem no matalab
j khabar nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મને તો તારી આ બકબક,
મને તો તારી આ બકબક,
સાંભળવી પણ બહુ ગમે છે !!
mane to tari bak bak,
sambhalavi pan bahu game chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તને ખોવાનો ડર કેમ છે,
તને ખોવાનો ડર કેમ છે,
જયારે તું મારી છે જ નહીં !!
tane khovano dar kem chhe,
jayare tu mari chhe j nahi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
માસુમ બનવું હોય તો પડોશણની
માસુમ બનવું હોય તો
પડોશણની નજરમાં બનો,
ઘરવાળીની નજરમાં તો
ઢકકન જ રહેશો !!
😂😂😂😂😂😂
masum banavu hoy to
padoshan ni najar ma bano,
gharavalini najar ma to
dhakakan j rahesho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું હસતી રમતી નટખટ Jerry,
તું હસતી
રમતી નટખટ Jerry,
અને હું તારી પાછળ હાથ
ધોઈને પડેલો Tom !!
tu hasati
ramati natakhat jerry,
ane hu tari pachal hath
dhoine padelo tom !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈને એવો પણ પ્રેમ ના
કોઈને એવો
પણ પ્રેમ ના કરવો,
કે એને તમને Block
કરવાની ફરજ પડે !!
😂😂😂😂😂😂
koine evo
pan prem na karavo,
ke ene tamane block
karavani faraj pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
