સૌથી વધારે ઈજ્જત તો મને
સૌથી વધારે ઈજ્જત તો મને
મારા કબાટના કપડા આપે છે,
જ્યારે પણ કબાટ ખોલું ત્યારે બે
ચાર તો પગમાં પડી જ જાય છે !!
sauthi vadhare ijjat to mane
mara kabat na kapada aape chhe,
jyare pan kabat kholu tyare be
char to pag ma padi j jay chhe !!
Gujarati Jokes
4 years ago
બધા સાથી કામના, સૌનો પોતપોતાનો
બધા સાથી કામના,
સૌનો પોતપોતાનો મોલ,
જે સંકટ સમયમાં સાથ આપે,
એ સૌથી અણમોલ !!
======:-સુપ્રભાતમ-:======
badha sathi kam na,
sauno pot potano mol,
je sankat samay ma sath aape,
e sauthi anamol !!
======:-suprabhatam-:======
Good Morning Quotes Gujarati
4 years ago
એમ તો બધા ઓનલાઈન છે,
એમ તો
બધા ઓનલાઈન છે,
પણ જેને આંખો શોધી રહી છે
એ જ ખોવાયેલા છે !!
em to
badha online chhe,
pan jene aankho shodhi rahi chhe
e j khovayela chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
લાગે છે રાહ જોવામાં જ
લાગે છે
રાહ જોવામાં
જ ટકી રહ્યો છે પ્રેમ,
દરેક પ્રેમીને મેં રાહ
જોતા જોયા છે !!
lage chhe
rah jovama
j taki rahyo chhe prem,
darek premine me rah
jota joy chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
જીવનમાં સુખ અને લોહીના સગપણ
જીવનમાં સુખ અને
લોહીના સગપણ કરતા,
વેદનાનું સગપણ વધુ ટકે છે.
jivan ma sukh ane
lohina sagapan karata,
vedan nu sagapan vadhu take chhe.
Sambandh Status Gujarati
4 years ago
હું તને એમ નહીં પૂછું
હું તને એમ નહીં પૂછું કે
તારી આંખોમાં આંસુ કેમ છે ?
માત્ર એટલું જ કહીશ " આવ
મારી બાજુમાં બેસ " !!
hu tane em nahi puchhu ke
tari aankhoma aansu kem chhe?
matr etalu j kahish" aav
mari bajuma bes" !!
Love Shayari Gujarati
4 years ago
અજવાળામાં એકલા ચાલવા કરતા, અંધારામાં
અજવાળામાં
એકલા ચાલવા કરતા,
અંધારામાં મિત્રો સાથે
સફર કરવી સારી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
ajavalama
ekala chalava karata,
andharama mitro sathe
safar karavi sari !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
બે વર્ષથી ભાભીઓ ખુશ છે,
બે વર્ષથી
ભાભીઓ ખુશ છે,
કેમ કે વાઈરસથી પણ
ખતરનાક નણંદો
પોતપોતાના ઘરે છે !!
😂😂😂😂😂😂
be varsh thi
bhabhio khush chhe,
kem ke virus thi pan
khataranak nanando
potapotana ghare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હતાશ લોકોને મારો એક જ
હતાશ લોકોને
મારો એક જ સવાલ,
હિમાલય ઉંચો કે
બછેન્દ્રી પાલ ?
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
hatash lokone
maro ek j saval,
himalay uncho ke
bachhendri pal?
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
લગ્નનો લાડવો ખાધા બાદ માણસ
લગ્નનો લાડવો
ખાધા બાદ માણસ
ત્યારે પછતાય છે,
જયારે બજારમાં
કાજુકતરી દેખાય છે !!
😂😂😂😂😂😂
lagn no ladavo
khadha bad manas
tyare pachhatay chhe,
jayare bajar ma
kajukatari dekhay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
