આ દુનિયામાં સૌથી મોટા પાપી
આ દુનિયામાં
સૌથી મોટા પાપી એ છે,
જે પહેલા દિલ બાળે ને પછી
કહે ભાઈ ખોટું ના લગાડતો !!
😡😂😡😂😡😂😡
aa duniyama
sauthi mota papi e chhe,
je pahela dil bale ne pachhi
kahe bhai khotu na lagadato !!
😡😂😡😂😡😂😡
Gujarati Jokes
4 years ago
એને હવે કદાચ બધું મળશે,
એને હવે
કદાચ બધું મળશે,
પણ હું ક્યારેય નહીં મળું !!
ene have
kadach badhu malashe,
pan hu kyarey nahi malu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પારખવા પારસમણી ક્યાંથી શોધું, ચહેરા
પારખવા
પારસમણી ક્યાંથી શોધું,
ચહેરા શ્વેત હોય અને દિલ
કાળા મળે છે !!
parakhava
parasamani kyanthi shodhu,
chahera svet hoy ane dil
kala male chhe !!
Sad Shayari Gujarati
4 years ago
છોકરાઓ ભલે ગમે એટલા હરામી
છોકરાઓ ભલે
ગમે એટલા હરામી હોય,
પણ દિલના બહુ ભોળા
હોય છે !!
😂😂😂😂😂😂
chhokarao bhale
game etala harami hoy,
pan dil na bahu bhola
hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પાગલ તારા સપના હેક નહીં
પાગલ તારા સપના હેક
નહીં ડાઉનલોડ કરવા છે,
મારે તારી સાથે લફરું
નહીં લગ્ન કરવા છે !!
pagal tara sapana hek
nahi downlod karava chhe,
mare tari sathe lafaru
nahi lagn karava chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તું એટલે ફૂલોથી ભરેલા બગીચામાંથી
તું એટલે
ફૂલોથી ભરેલા
બગીચામાંથી આવતી,
મારી મનગમતી
એકમાત્ર સુગંધ !!
tu etale
fulothi bharela
bagichamanthi aavati,
mari managamati
ek matr sugandh !!
Romantic Shayari Gujarati
4 years ago
નસીબ તારા પણ કેવા જોરદાર
નસીબ તારા પણ
કેવા જોરદાર છે એ જાન,
કેમ કે તારો આ રાજા
જ તારો ગુલામ છે !!
nasib tara pan
keva joradar chhe e jan,
kem ke taro aa raja
j taro gulam chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
વાત તો નેક્લેસમાં અટવાયેલ એના
વાત તો
નેક્લેસમાં અટવાયેલ
એના વાળ કાઢવાની હતી,
પણ હોઠ એના ગળાને
ચૂમીને જ માન્યા !!
vat to
necklace ma atavayel
ena val kadhavani hati,
pan hoth ena galane
chumine j manya !!
Romantic Shayari Gujarati
4 years ago
બધાને પોત પોતાનો જીવ સૌથી
બધાને પોત પોતાનો
જીવ સૌથી વહાલો હોય છે,
પણ મને મારા જીવથી પણ વધુ
મારા દોસ્ત વ્હાલા છે !!
badhane pot potano
jiv sauthi vahalo hoy chhe,
pan mane mara jivathi pan vadhu
mara dost vhala chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
હોઠ પર તાળા હશે તો
હોઠ પર
તાળા હશે તો ચાલશે,
પણ આંખમાં તોફાન
હોવું જોઈએ !!
hoth par
tala hashe to chalashe,
pan aankh ma tofan
hovu joie !!
Life Quotes Gujarati
4 years ago
