પ્રેમ હોય તો ઝગડો પણ
પ્રેમ હોય તો
ઝગડો પણ થાય,
બાકી વગર પ્રેમે તો વાત
પણ ક્યાં થાય છે !!
prem hoy to
zagado pan thay,
baki vagar preme to vat
pan kya thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
ભગવાને મને એટલે જ બનાવી
ભગવાને મને
એટલે જ બનાવી છે,
કે તને હેરાન કરી શકું !!
bhagavane mane
etale j banavi chhe,
ke tane heran kari shaku !!
Romantic Shayari Gujarati
3 years ago
સ્નેહની સાંકડી શેરીમાં તું અને
સ્નેહની સાંકડી
શેરીમાં તું અને હું માટે
જગ્યા જ ક્યાં છે,
ત્યાં તો જવું પડે ફક્ત
આપણે થઈને !!
sneh ni sankadi
sherima tu ane hu mate
jagya j kya chhe,
tya to javu pade fakt
aapane thaine !!
Love Shayari Gujarati
3 years ago
એ મજા નથી કોઈને પ્રેમ
એ મજા નથી કોઈને પ્રેમ
કરીને એની યાદમાં રડવામાં,
જે મજા છે પોતાની મોજમાં
એકલા રહેવામાં !!
e maja nathi koine prem
karine eni yad ma radavama,
je maja chhe potani moj ma
ekala rahevama !!
Life Quotes Gujarati
3 years ago
તમે ફ્રી હોય ત્યારે જ
તમે ફ્રી હોય ત્યારે
જ મને વાત કરવી ગમે,
મારામાં કોઈ ભાગ પાડે
એ મને જરાય ના ગમે !!
tame free hoy tyare
j mane vat karavi game,
marama koi bhag pade
e mane jaray na game !!
Romantic Shayari Gujarati
3 years ago
વિશ્વાસની વાતો ભલે બધા કરતા
વિશ્વાસની વાતો
ભલે બધા કરતા હોય,
પણ એ તો જેનો તૂટે એને જ
સમજાય હો સાહેબ !!
vishvas ni vato
bhale badha karata hoy,
pan e to jeno tute ene j
samajay ho saheb !!
Sad Shayari Gujarati
3 years ago
3AM હોય કે પછી 3PM
3AM હોય કે પછી
3PM હોય શું ફર્ક પડે,
જયારે પણ તને મારી જરૂર હશે
હું તારી સાથે હોઈશ !!
3am hoy ke pachhi
3pm hoy shu fark pade,
jayare pan tane mari jarur hashe
hu tari sathe hoish !!
Romantic Shayari Gujarati
3 years ago
પવિત્ર પ્રેમની સમજદારીમાં બહુ જ
પવિત્ર પ્રેમની
સમજદારીમાં બહુ જ ફેર હોય છે,
હોઠો કરતા કપાળનો સ્પર્શ વધારે
લાગણીશીલ હોય છે !!
pavitr prem ni
samajadarima bahu j fer hoy chhe,
hotho karata kapal no sparsh vadhare
laganishil hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
આંખો સાથે દિલ પણ રડી
આંખો સાથે દિલ
પણ રડી પડ્યું સાહેબ,
જયારે એક સપનું નજર
સામે તૂટી પડ્યું !!
aankho sathe dil
pan radi padyu saheb,
jayare ek sapanu najar
same tuti padyu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જિંદગી એટલી બોરિંગ થઇ ગઈ
જિંદગી એટલી
બોરિંગ થઇ ગઈ છે,
કે દિલ કરે છે કોઈને
બે થપ્પડ મારી દઉં !!
😂😂😂😂😂😂
jindagi etali
boring thai gai chhe,
ke dil kare chhe koine
be thappad mari dau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
