Shala Rojmel
કોઈક છોકરીઓને #DSLR ની પણ

કોઈક છોકરીઓને
#DSLR ની પણ જરૂર ન પડે,
2MP વાળા કેમેરામાં પણ
Beautiful લાગતી હોય છે !!

koik chhokarione
#dslr ni pan jarur na pade,
2mp vala camera ma pan
beautiful lagati hoy chhe !!

પહેલી બેંચ પર બેસનાર ત્યાં

પહેલી બેંચ પર બેસનાર
ત્યાં સુધી જ હોંશિયાર છે,
જ્યાં સુધી છેલ્લી બેંચવાળો
હરીફાઈમાં નથી ઉતરતો !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

paheli bench par besanar
tya sudhi j honshiyar chhe,
jya sudhi chhelli benchavalo
harifaima nathi utarato !!
💐🌺🙏shubh savar🙏🌺💐

જો તમને કોઈ એવા વ્યક્તિની

જો તમને કોઈ
એવા વ્યક્તિની તલાશ છે,
જે તમારી જિંદગી બદલાવી દે
તો એ વ્યક્તિ તમને અરીસામાં
જોવા મળશે !!
🙏🙏🙏શુભ રાત્રી🙏🙏🙏

jo tamane koi
eva vyaktini talash chhe,
je tamari jindagi badalavi de
to e vyakti tamane arisama
jova malashe !!
🙏🙏🙏shubh ratri🙏🙏🙏

એકવાર દુઃખમાં શું હસી લીધું,

એકવાર
દુઃખમાં શું હસી લીધું,
ઈશ્વરને એમ કે આને
ફાવી ગયું !!

ekavar
dukh ma shu hasi lidhu,
ishvar ne em ke aane
favi gayu !!

Sad Shayari Gujarati

3 years ago

કિસ્મત સમજીને અપનાવ્યો હતો તને,

કિસ્મત સમજીને
અપનાવ્યો હતો તને,
ખબર નહોતી કે કિસ્મત
બદલતા વાર નથી લાગતી !!

kismat samajine
apanavyo hato tane,
khabar nahoti ke kismat
badalata var nathi lagati !!

ખોટેખોટા વહાલ કરતા સાચેસાચું વેર

ખોટેખોટા વહાલ
કરતા સાચેસાચું વેર સારું,
ભેળસેળિયા અમૃત કરતા
ચોખ્ખેચોખ્ખું ઝેર સારું !!

khotekhota vahal
karata sachesachhu ver saru,
bhelaseliya amr̥t karata
chokhkhechokhkhu zer saru !!

Life Quotes Gujarati

3 years ago

વ્યક્તિત્વ અમસ્તું જ નથી નિખરતું

વ્યક્તિત્વ અમસ્તું જ
નથી નિખરતું સાહેબ,
સમય, સંજોગ અને સમાજે
ખુબ તબિયતથી ઘા
માર્યા હોય છે !!

vyaktitv amastu j
nathi nikharatu saheb,
samay, sanjog ane samaje
khub tabiyat thi gha
marya hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

પ્રેમ ભલે કોઈ એક સાથે

પ્રેમ ભલે કોઈ
એક સાથે થાય છે,
પણ દિલ તૂટ્યા પછી
નફરત આખી દુનિયા
સાથે થાય છે !!

prem bhale koi
ek sathe thay chhe,
pan dil tuty pachhi
nafarat aakhi duniya
sathe thay chhe !!

મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું

મનગમતું જીવનસાથી
મેળવવું એટલું અઘરું નથી,
જેટલું એને આખું જીવન
મનગમતું રાખવું.

managamatu jivanasathi
melavavu etalu agharu nathi,
jetalu ene aakhu jivan
managamatu rakhavu.

Love Shayari Gujarati

3 years ago

મને લાગે છે કે ઊંઘ

મને લાગે છે કે
ઊંઘ પૂરી કરવા માટે,
મારે બીજો જનમ
લેવો પડશે !!
😂😂😂😂😂😂😂

mane lage chhe ke
ungh puri karava mate,
mare bijo janam
levo padashe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.