બસ કઈક એવી છે તારી
બસ કઈક એવી છે
તારી ને મારી આ કહાની,
તું મક્કાની ધૂળ છે અને
હું છું કાશીનું પાણી !!
bas kaik evi chhe
tari ne mari kahani,
tu makkani dhul chhe ane
hu chhu kashinu pani !!
Romantic Shayari Gujarati
3 years ago
હું ક્યાં માંગું છું જિંદગીભરની
હું ક્યાં માંગું છું
જિંદગીભરની ખુશીઓ,
બસ જયારે આંસુઓ આવે
ત્યારે તારો ખભો મળી
જાય એ જ બસ છે !!
hu kya mangu chhu
jindagibhar ni khushio,
bas jayare aansuo aave
tyare taro khabho mali
jay e j bas chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અંક તમે લખો અને સરવાળા
અંક તમે લખો અને
સરવાળા કોઈ બીજું કરી જાય,
એનું નામ નસીબ !!
ank tame lakho ane
saravala koi biju kari jay,
enu nam nasib !!
Sad Shayari Gujarati
3 years ago
બ્રેક વિનાની ગાડી કરતા પણ,
બ્રેક વિનાની
ગાડી કરતા પણ,
વિવેક વગરની વાણી
વધારે ઝોખમી છે !!
brick vinani
gadi karata pan,
vivek vagarani vani
vadhare zokhami chhe !!
Gujarati Suvichar
3 years ago
નજર મારી આજ પણ ઝુકી
નજર મારી
આજ પણ ઝુકી જાય છે,
જયારે કોઈ મારી સામે
તારું નામ બોલી જાય છે !!
najar mari
aaj pan zuki jay chhe,
jayare koi mari same
taru nam boli jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બહુ ખાસ હોય છે એ
બહુ ખાસ હોય છે એ લોકો,
જેની પાસે સમય ના હોવા છતાં
થોડોક સમય આપણને આપે છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
bahu khas hoy chhe e loko,
jeni pase samay na hova chhata
thodok samay aapan ne aape chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
3 years ago
કાલે મેં એક છોકરીને #Propose
કાલે મેં એક
છોકરીને #Propose કર્યું,
આજે મારી પાસે વધુ
એક બહેન છે !!
😂😂😂😂😂
kale me ek
chhokarine #propose karyu,
aaje mari pase vadhu
ek bahen chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જીવનમાં સારા લોકો મળવા બહુ
જીવનમાં સારા લોકો
મળવા બહુ જ અઘરા છે,
મળે તો એમને સાચવી
લેજો સાહેબ !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
jivan ma sara loko
malava bahu j aghara chhe,
male to emane sachavi
lejo saheb !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
તું મને ગમે છે એ
તું મને ગમે છે
એ વાત સાચી,
પણ તું ના હોય તો કંઈ
નથી ગમતું એનું શું !!
tu mane game chhe
e vat sachi,
pan tu na hoy to kai
nathi gamatu enu shu !!
Romantic Shayari Gujarati
3 years ago
મિત્ર સુખી હોય તો આમંત્રણ
મિત્ર સુખી હોય તો
આમંત્રણ વગર જવું નહીં,
ને મિત્ર જો દુઃખી હોય તો
આમંત્રણની રાહ જોવી નહીં !!
mitr sukhi hoy to
amantran vagar javu nahi,
ne mitr jo dukhi hoy to
amantran ni rah jovi nahi !!
Dosti Shayari Gujarati
3 years ago
