કારણ નથી એટલે જ દોસ્તી
કારણ નથી એટલે
જ દોસ્તી છે સાહેબ,
બાકી કારણ હોત તો આજે
કાવતરા જ થયા હોત !!
karan nathi etale
j dosti chhe saheb,
baki karan hot to aaje
kavatara j thaya hot !!
Dosti Shayari Gujarati
3 years ago
પ્રેમ છે એવું હું ક્યારેય
પ્રેમ છે એવું
હું ક્યારેય નહીં કહું,
પણ તું હા કહીશ તો
હું ના ય નહીં કહું !!
prem chhe evu
hu kyarey nahi kahu,
pan tu ha kahish to
hu na y nahi kahu !!
Romantic Shayari Gujarati
3 years ago
ફક્ત એક જ વાત કહેવી
ફક્ત એક જ
વાત કહેવી છે મારે તને,
તું ધારે છે એના કરતા બહુ
ખાસ છે તું મારા માટે !!
fakt ek j
vat kahevi chhe mare tane,
tu dhare chhe ena karata bahu
khas chhe tu mara mate !!
Romantic Shayari Gujarati
3 years ago
ભલે તું મારાથી ખુબ જ
ભલે તું મારાથી
ખુબ જ દુર છે,
પણ મારામાં તારી
યાદ ભરપુર છે !!
bhale tu marathi
khub j dur chhe,
pan marama tari
yad bharapur chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
જયારે સ્વાર્થનો નશો ઉતરી જશે,
જયારે સ્વાર્થનો
નશો ઉતરી જશે,
ત્યારે એ મને શોધવા
દરેક જગ્યા પર જશે !!
jayare svarth no
nasho utari jashe,
tyare e mane shodhava
darek jagya par jashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
#EGO તો બધામાં હોય છે,
#EGO તો બધામાં હોય છે,
પણ નમતો એ જ હોય છે જેને
સંબંધ તૂટવાનો ડર હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
#ego to badhama hoy chhe,
pan namato e j hoy chhe jene
sambandh tutavano dar hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
જેટલા મેં તમને યાદ કર્યા
જેટલા મેં
તમને યાદ કર્યા છે,
એટલા તો કદાચ મેં શ્વાસ
પણ નહીં લીધા હોય !!
jetal me
tamane yad karya chhe,
etala to kadach me shvas
pan nahi lidha hoy !!
Miss You Shayari Gujarati
3 years ago
પોતે બદલી જાવ યા સમયને
પોતે બદલી જાવ
યા સમયને બદલતા શીખો,
મુસીબત ગમે તેટલી મોટી હોય પણ
મસ્તક ઉઠાવી જીવતા શીખો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
pote badali jav
ya samay ne badalata shikho,
musibat game tetali moti hoy pan
mastak uthavi jivata shikho !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
કોઈનું દિલ ના તોડવું કેમ
કોઈનું દિલ ના તોડવું કેમ કે
દિલમાં ભગવાનનો વાસ હોય છે,
હાડકા તોડો હાડકા !!
😂😂😂😂😂😂
koinu dil na todavu kem ke
dil ma bhagavan no vas hoy chhe,
hadaka todo hadaka !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બદલી દઉં છું હું રસ્તો,
બદલી દઉં છું હું રસ્તો,
જયારે કોઈ કહે છે કે
આગળ કુતરું છે !!
😝😝😝😝😝😝
badali dau chhu hu rasto,
jayare koi kahe chhe ke
aagal kutaru chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
