Shala Rojmel
જયારે મારી આંખો ભરાય છે,

જયારે મારી
આંખો ભરાય છે,
ત્યારે મારી સામે તારો હસતો
ચહેરો ઉભો થાય છે !!

jayare mari
aankho bharay chhe,
tyare mari same taro hasato
chahero ubho thay chhe !!

તારી આગળ બેસી તને કાગળ

તારી આગળ
બેસી તને કાગળ લખું,
જરાક આ લટ હટાવ
તો આગળ લખું !!

tari aagal
besi tane kagal lakhu,
jarak aa lat hatav
to aagal lakhu !!

મારે તો બસ ચપટીભર સ્નેહની

મારે તો બસ
ચપટીભર સ્નેહની તરસ છે,
તું ધોધમાર નહીં તો ઝરમર તો વરસ !!
😘😘😘😘😘😘😘😘

mare to bas
chapatibhar sneh ni taras chhe,
tu dhodhamar nahi to zaramar to varas !!
😘😘😘😘😘😘😘😘

Love Shayari Gujarati

3 years ago

ગણિત સરખું નથી શીખ્યા, પરંતુ

ગણિત સરખું નથી શીખ્યા,
પરંતુ એટલી ખબર છે કે
ખુશી વહેંચવાથી વધે છે !!

ganit sarakhu nathi shikhya,
parantu etali khabar chhe ke
khushi vahenchavathi vadhe chhe !!

Life Quotes Gujarati

3 years ago

નજર-નજરનો તફાવત તો જોવો, આંખોથી

નજર-નજરનો
તફાવત તો જોવો,
આંખોથી એટલા દુર લાગો છો,
દિલથી એટલા જ નજીક લાગો છો !!

najar-najar no
tafavat to jovo,
aankhothi etala dur lago chho,
dil thi etala j najik lago chho !!

માફ કર મને તારો પ્રેમ

માફ કર મને
તારો પ્રેમ નથી જોતો,
મને મારું હસ્તુ ખેલતુ
દિલ પાછું આપીદે !!

maf kar mane
taro prem nathi joto,
mane maru hastu khelatu
dil pachhu aapide !!

જયારે Type કરતા કરતા ફોન

જયારે Type કરતા કરતા
ફોન મોઢા ઉપર પડે છે,
ત્યારે ખબર પડે કે હવે
ઉંઘ આવે છે !!
😂😂😂😂😂😂😂

jayare type karata karata
phone modha upar pade chhe,
tyare khabar pade ke have
ungh aave chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બહાર આવતા આંસુને એક જ

બહાર આવતા
આંસુને એક જ વાત નડી છે,
મારા હસવા કે રડવાની કોઇને
ક્યાં કંઈ પડી છે !!

bahar aavata
aansune ek j vat nadi chhe,
mara hasava ke radavani koine
kya kai padi chhe !!

Sad Shayari Gujarati

3 years ago

પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને,

પ્રેમ એટલે પહેલી
મુલાકાતથી લઈને,
પાનેતરમાં જોવા
સુધીની સફર !!

prem etale paheli
mulakat thi laine,
panetar ma jova
sudhini safar !!

Love Shayari Gujarati

3 years ago

ભલે અનુભવે માણસ ઘણું શીખી

ભલે અનુભવે
માણસ ઘણું શીખી જાય છે,
પરંતુ કુદરત પણ ક્યારેક નવી
બાજી રમી જાય છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

bhale anubhave
manas ghanu shikhi jay chhe,
parantu kudarat pan kyarek navi
baji rami jay chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.