લાઈસન્સવાળી બંદુક રાખવા કરતા, કોન્ફીડન્સવાળા
લાઈસન્સવાળી
બંદુક રાખવા કરતા,
કોન્ફીડન્સવાળા ભાઈબંધ
રાખવા વધુ સારા !!
licence vali
banduk rakhava karat,
confidence vala bhaibandh
rakhava vadhu sara !!
Dosti Shayari Gujarati
3 years ago
ઉઠો જાગો અને ચારે બાજુ
ઉઠો જાગો અને
ચારે બાજુ નજર ફેરવો,
કોઈક ને કોઈક તો
પટી જ જાશે !!
😂😂😂😂😂😂
utho jago ane
chare baju najar feravo,
koik ne koik to
pati j jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કાયમ આનંદમાં રહેવા માટે, સુવિધાઓ
કાયમ આનંદમાં
રહેવા માટે,
સુવિધાઓ નહીં
સમજણની જરૂર છે !!
kayam anand ma
raheva mate,
suvidhao nahi
samajan ni jarur chhe !!
Gujarati Suvichar
3 years ago
ભગવાન કરે તારું સાસરું મારું
ભગવાન કરે
તારું સાસરું મારું
ઘર જ હોય !!
bhagavan kare
taru sasaru maru
ghar j hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
તમને તમારા લક્ષ્યની બીક નથી,
તમને તમારા
લક્ષ્યની બીક નથી,
તો તમારું લક્ષ્ય
બહુ મોટું નથી !!
tamane tamar
lakshyani bik nathi,
to tamaru lakshy
bahu motu nathi !!
Gujarati Suvichar
3 years ago
અંતર લોકોને અલગ નથી કરતુ,
અંતર લોકોને
અલગ નથી કરતુ,
પણ એમની વચ્ચેનું
મૌન અલગ કરે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
antar lokone
alag nathi karatu,
pan emani vachchenu
maun alag kare chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
દિકુ ક્યારે પડશે મારી એવી
દિકુ ક્યારે પડશે
મારી એવી સવાર,
કે હું ઉઠું અને તું મારી
બાહોમાં હોય !!
diku kyare padashe
mari evi savar,
ke hu uthu ane tu mari
bahoma hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
યાદ બીજા કોઈની આવતી નથી,
યાદ બીજા
કોઈની આવતી નથી,
અને એક તારી છે કે
જતી જ નથી !!
yad bija
koini aavati nathi,
ane ek tari chhe ke
jati j nathi !!
Miss You Shayari Gujarati
3 years ago
કેટલું સુકુન મળે છે તને
કેટલું સુકુન મળે
છે તને યાદ કરીને,
થોડું રડવું આવે પણ એ
પણ બહુ મીઠું લાગે છે !!
ketalu sukun male
chhe tane yad karine,
thodu radavu aave pan e
pan bahu mithu lage chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
જયારે તમને એવું લાગે કે
જયારે તમને એવું
લાગે કે હવે હારી જઈશ,
ત્યારે યાદ કરજો કે તમે
શરૂઆત શા માટે કરી હતી !!
jayare tamane evu
lage ke have hari jaish,
tyare yad karajo ke tame
sharuat sha mate kari hati !!
Gujarati Suvichar
3 years ago
