Shala Rojmel
કોઈ કિસ્મત વાળો લઇ જશે

કોઈ કિસ્મત
વાળો લઇ જશે તને,
હું તો બસ પ્રેમ કરતો
રહી જઈશ !!

koi kismat
valo lai jashe tane,
hu to bas prem karato
rahi jaish !!

બપોરના સમયે રાતવાળો માહોલ બનાવીને

બપોરના સમયે
રાતવાળો માહોલ બનાવીને
સૂવાવાળા લોકો,
જિંદગીમાં કોઈ પણ સિચ્યુએશનમાં
સુકુન બનાવી શકે છે !!
😂😂😂😂😂😂😂

bapor na samaye
ratavalo mahol banavine
suvavala loko,
jindagima koi pan situation ma
sukun banavi shake chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મને ખબર છે તું ક્યારેય

મને ખબર છે
તું ક્યારેય નહીં મળે,
છતાં પણ તને જ પ્રેમ
કરવો ગમે છે !!

mane khabar chhe
tu kyarey nahi male,
chhata pan tane j prem
karavo game chhe !!

ડર લાગે છે હવે કોઈ

ડર લાગે છે હવે કોઈ
સાથે વધારે વાતો કરતા,
થોડો પ્રેમ આપીને જિંદગીભરની
યાદો આપી જાય છે !!

dar lage chhe have koi
sathe vadhare vato karata,
thodo prem aapine jindagibhar ni
yado aapi jay chhe !!

ઓયે તું ક્યુટ છે, એનો

ઓયે તું ક્યુટ છે,
એનો મતલબ એમ નથી કે
તું કંઈ પણ કર્યા કરે !!

oye tu cute chhe,
eno matalab em nathi ke
tu kai pan karya kare !!

લોકોને મરવાનો પણ ટાઈમ નહોતો,

લોકોને મરવાનો
પણ ટાઈમ નહોતો,
આજે નવરા બેસીને વિચારે
છે કે જીવશું કેમ !!

lokone maravano
pan time nahoto,
aaje navara besine vichare
chhe ke jivashu kem !!

Sad Shayari Gujarati

3 years ago

પાંચ પર પંખો રાખ્યા પછી

પાંચ પર
પંખો રાખ્યા પછી
પણ જે મચ્છર કરડી જાય,
એ મચ્છરને આતંકવાદી
ઘોષિત કરી દેવા જોઈએ !!
😂😂😂😂😂😂

panch par
pankho rakhya pachhi
pan je machchar karadi jay,
e machchar ne aatankavadi
ghoshit kari deva joie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અમુક ભૂલોને માફ કરવી એ

અમુક ભૂલોને
માફ કરવી એ પણ,
જિંદગીની સૌથી મોટી
ભૂલ હોય છે !!

amuk bhulone
maf karavi e pan,
jindagini sauthi moti
bhul hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

વાત થાય તો વહેમ દુર

વાત થાય
તો વહેમ દુર થાય,
પણ એ વહેમ જ કરે તો
વાત કેમ થાય !!

vat thay
to vahem dur thay,
pan e vahem j kare to
vat kem thay !!

જો ભગવાન તમને દુઃખની નજીક

જો ભગવાન તમને
દુઃખની નજીક લઇ આવ્યા છે,
તો વિશ્વાસ રાખજો એ દુઃખથી
દુર પણ લઇ જશે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

jo bhagavan tamane
dukh ni najik lai aavy chhe,
to vishvas rakhajo e dukh thi
dur pan lai jashe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.