સમય ખુબ જ લાચાર હતો
સમય ખુબ જ
લાચાર હતો સાહેબ,
જ્યારે ખબર પડી કે આ
અમારી છેલ્લી મુલાકાત છે !!
samay khub j
lachar hato saheb,
jyare khabar padi ke
amari chhelli mulakat chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમમાં એટલી હદે પણ માયકાંગલા
પ્રેમમાં એટલી હદે
પણ માયકાંગલા ના બનો,
કે તમારે તમારી જિંદગી
ટુંકાવવી પડે !!
prem ma etali hade
pan mayakangala na bano,
ke tamare tamari jindagi
tunkavavi pade !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ છોકરા સાથે ફલર્ટ પણ
કોઈ છોકરા સાથે
ફલર્ટ પણ કરી લે બહેન,
બધાને ભાઈ બનાવી
બનાવીને શું કરીશ !!
😜😜😜😜😜😜
koi chhokara sathe
flirt pan kari le bahen,
badhane bhai banavi
banavine shu karish !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
આમ તો લગ્નની બધી તૈયારીઓ
આમ તો લગ્નની
બધી તૈયારીઓ થઇ ગઈ છે,
બસ હવે ખાલી એક છોકરી
શોધવાની બાકી છે !!
😜😜😜😜😜😜
aam to lagn ni
badhi taiyario thai gai chhe,
bas have khali ek chhokari
shodhavani baki chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
બસ ખાલી આશા છોડી દો,
બસ ખાલી
આશા છોડી દો,
નિરાશા આપોઆપ
છૂટી જશે !!
bas khali
aasha chhodi do,
nirasha aapo aap
chhuti jashe !!
Gujarati Suvichar
3 years ago
ફરી નાનું બાળક બની જવું
ફરી નાનું બાળક
બની જવું છે મારે,
હવે જિંદગી બહુ
અઘરી લાગે છે !!
fari nanu balak
bani javu chhe mare,
have jindagi bahu
aghari lage chhe !!
Life Quotes Gujarati
3 years ago
જોઈ તને એટલું તો સમજાય
જોઈ તને
એટલું તો સમજાય છે,
કોઈ આટલું સુંદર હજુ
પણ સર્જાય છે !!
joi tane
etalu to samajay chhe,
koi aatalu sundar haju
pan sarjay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હું એના માટે ખરાબ પ્રાર્થના
હું એના માટે
ખરાબ પ્રાર્થના નહીં કરું,
પણ પ્રાર્થના જરૂર કરીશ કે
એને મારા જેવું કોઈ ના મળે !!
hu ena mate
kharab prarthana nahi karu,
pan prarthana jarur karish ke
ene mara jevu koi na male !!
Broken Heart Shayari Gujarati
3 years ago
Time નથી મળતો એટલે બાકી
Time નથી મળતો એટલે
બાકી તને પણ બતાવત,
નફરત કરતા અમને પણ
આવડે છે !!
time nathi malato etale
baki tane pan batavat,
nafarat karata amane pan
aavade chhe !!
Bewafa Shayari Gujarati
3 years ago
જયારે હું સવારે ઉઠું ત્યારે
જયારે હું સવારે ઉઠું
ત્યારે મોબાઈલ ચેક કરું છું,
બસ એટલી આશા સાથે કે કદાચ
તારો મેસેજ આવ્યો હોય !!
jayare hu savare uthu
tyare mobile check karu chhu,
bas etali aasha sathe ke kadach
taro message aavyo hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
