Shala Rojmel
દિકા તારી આ Killer Smile

દિકા તારી આ
Killer Smile છે ને,
એ મારા માટે Pain Killer
નું કામ કરે છે !!

dika tari aa
killer smile chhe ne,
e mara mate pain killer
nu kam kare chhe !!

પ્રેમ એ નથી કે માત્ર

પ્રેમ એ નથી કે
માત્ર પામીને જ કરી શકાય,
ક્યારેક ક્યારેક કોઈને મનથી
ચાહીને પણ પ્રેમ કરી શકાય !!

prem e nathi ke
matr pamine j kari shakay,
kyarek kyarek koine man thi
chahine pan prem kari shakay !!

Love Shayari Gujarati

3 years ago

હું ભલે દુર હોય તારાથી,

હું ભલે દુર હોય તારાથી,
પણ તારા માટે પ્રેમની Feelings છે
અને એ જ રહેશે હંમેશા !!

hu bhale dur hoy tarathi,
pan tara mate prem ni feelings chhe
ane e j raheshe hammesha !!

મેરા દિલ જીસપે ફિદા હૈ,

મેરા દિલ જીસપે ફિદા હૈ,
એના ફેબ્રુઆરીમાં લગ્ન છે !!
😂😂😂😂😂😂

mera dil jisape fida hai,
ena february ma lagn chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આગળ વધતા પહેલા એકવાર Confirm

આગળ વધતા પહેલા
એકવાર Confirm કરી લેજો,
કે સાચે જે #Special છો
કે #TimePass છો !!

aagal vadhata pahela
ekavar confirm kari lejo,
ke sache je#special chho
ke#timepass chho !!

Life Quotes Gujarati

3 years ago

વિશ્વાસને નિસ્વાર્થપણે નિભાવતા આવડવું જોઈએ,

વિશ્વાસને નિસ્વાર્થપણે
નિભાવતા આવડવું જોઈએ,
બાકી લાગણીઓનો લાભ લેતા
આખી દુનિયાને આવડે છે !!

vishvas ne nisvarth pane
nibhavata avadavu joie,
baki laganiono labh leta
aakhi duniyane aavade chhe !!

Life Quotes Gujarati

3 years ago

મને એવી સાસુ જોઈએ છે,

મને એવી
સાસુ જોઈએ છે,
જે એના દીકરાથી વધારે
મને લાડ લડાવે !!
☺️☺️☺️☺️☺️☺️

mane evi
sasu joie chhe,
je ena dikarathi vadhare
mane lad ladave !!
☺️☺️☺️☺️☺️☺️

ખરાબ આદત છે પણ છોકરો

ખરાબ આદત છે
પણ છોકરો હું સારો જ છું,
તું હા કહે કે ના હવે તો
હું તારો જ છું !!

kharab aadat chhe
pan chhokaro hu saro j chhu,
tu ha kahe ke na have to
hu taro j chhu !!

ઓયે ગાંડી ! પરિસ્થિતિ ભલે ગમે

ઓયે ગાંડી !
પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય,
પણ તારો સાથ ક્યારેય નહીં
છોડું એ વાત #Final છે !!

oye gandi!
paristhiti bhale game tevi hoy,
pan taro sath kyarey nahi
chhodu e vat #final chhe !!

આતો પ્રેમની વાતો છે સાહેબ,

આતો
પ્રેમની વાતો છે સાહેબ,
કોઈ પ્રેમની વાતો કરે આખી
રાત તો કોઈ પ્રેમની યાદમાં
રોવે આખી રાત !!

aato
prem ni vato chhe saheb,
koi prem ni vato kare aakhi
rat to koi prem ni yad ma
rove aakhi rat !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.