Shala Rojmel
આંસુને વળી ક્યાં હોય છે

આંસુને વળી ક્યાં
હોય છે કોઈ વાણી,
જો સમજો તો મોતી અને
ના સમજો તો પાણી !!

ansune vali kya
hoy chhe koi vani,
jo samajo to moti ane
na samajo to pani !!

Life Quotes Gujarati

3 years ago

સંબંધની સુંદરતા એકબીજાને સમજવામાં છે,

સંબંધની સુંદરતા
એકબીજાને સમજવામાં છે,
બાકી પોતાના જેવા શોધવા
જશો તો એકલા રહી જશો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

sambandh ni sundarata
ekabijane samajavama chhe,
baki potana jeva shodhava
jasho to ekala rahi jasho !!
💐🌹💐shubh ratri💐🌹💐

આમ પણ ક્યાં કશું મળ્યું

આમ પણ ક્યાં કશું
મળ્યું હતું કે મળવાનું હતું,
ચાલે છે બધા વગર જિંદગી તો
તારા વગર શું અટકવાનું હતું !!

aam pan kya kashu
malyu hatu ke malavanu hatu,
chale chhe badha vagar jindagi to
tara vagar shu atakavanu hatu !!

જિંદગી મજુર જેવી થઇ ગઈ

જિંદગી મજુર
જેવી થઇ ગઈ છે,
અને લોકો સાહેબ કહીને
શરમાવે છે !!

jindagi majur
jevi thai gai chhe,
ane loko saheb kahine
sharamave chhe !!

Sad Shayari Gujarati

3 years ago

મોડો પસ્તાવો કદાચ સાચો ના

મોડો પસ્તાવો
કદાચ સાચો ના હોય,
પણ સાચો પસ્તાવો ક્યારેય
મોડો નથી હોતો !!

modo pastavo
kadach sacho na hoy,
pan sacho pastavo kyarey
modo nathi hoto !!

Gujarati Suvichar

3 years ago

જિંદગીમાં ક્યારેય એટલું પણ #Compromise

જિંદગીમાં
ક્યારેય એટલું પણ
#Compromise ના કરી લેવુ કે,
લોકો ભૂલી જાય કે તમે
માણસ છો !!

jindagima
kyarey etalu pan
#compromise na kari levu ke,
loko bhuli jay ke tame
manas chho !!

Life Quotes Gujarati

3 years ago

અમુક સમયે તમારું ચુપ રહેવું

અમુક સમયે તમારું
ચુપ રહેવું પણ તમારા,
દુશ્મનની દુનિયા હલાવવા
બરાબર હોય છે !!

amuk samaye tamaru
chhup rahevu pan tamara,
dusman ni duniya halavava
barabar hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

પારખી લીધા બાદ કોઈ આપણું

પારખી લીધા બાદ
કોઈ આપણું નથી હોતું,
સમજી લીધા બાદ કોઈ
પારકું નથી રહેતું !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

parakhi lidha bad
koi aapanu nathi hotu,
samaji lidha bad koi
paraku nathi rahetu !!
🌹💐🌹shubh savar🌹💐🌹

મારા મિત્રો પાસે ભલે કોઈ

મારા મિત્રો પાસે
ભલે કોઈ ટેલેન્ટ ના હોય,
પણ પ્લાન કેન્સલ કરવામાં
નંબર વન છે ટણપાઓ !!
😂😂😂😂😂😂

mara mitro pase
bhale koi talent na hoy,
pan plan cancel karavama
nambar one chhe tanapao !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આમ તો હું સિંગલ છું,

આમ તો હું સિંગલ છું,
પણ મોડી રાત સુધી ઓનલાઈન
રહીને રીલેટીવ્સને બળતરા
જરૂર આપું છું !!
😂😂😂😂😂😂

aam to hu single chhu,
pan modi rat sudhi online
rahine reletive ne balatara
jarur aapu chhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.