બસ આ જ રીત છે
બસ આ જ
રીત છે જિંદગીની,
પીઠ પાછળ બધા હરામી
અને સામે એકદમ સ્વીટ !!
bas aa j
rit chhe jindagini,
pith pachal badha harami
ane same ekadam sweet !!
Sad Shayari Gujarati
3 years ago
તારી સાથે પણ તારો હતો,
તારી સાથે
પણ તારો હતો,
ને તારા વગર પણ
તારો જ છું !!
tari sathe
pan taro hato,
ne tara vagar pan
taro j chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
વસ્ત્રનો વાંક નથી નજર જ
વસ્ત્રનો વાંક નથી
નજર જ ખરાબ હોય છે,
બાકી દ્રૌપદીના વસ્ત્રો ક્યાં
ટૂંકા હતા સાહેબ !!
vastrano vank nathi
najar j kharab hoy chhe,
baki draupadina vastro kya
tunka hata saheb !!
Sad Shayari Gujarati
3 years ago
વિચારું છું કે રોજ 1
વિચારું છું કે
રોજ 1 કલાક વાંચું,
પણ એ વિચારવામાં જ
3 કલાક થઇ જાય છે !!
😂😂😂😂😂😂
vicharu chhu ke
roj 1 kalak vanchu,
pan e vicharavama j
3 kalak thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી કોઈ માંગણી નથી, છતાં
મારી કોઈ
માંગણી નથી,
છતાં એને મારા માટે
લાગણી નથી !!
mari koi
mangani nathi,
chhata ene mara mate
lagani nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અમુક લોકો માટે તમે જીવ
અમુક લોકો માટે
તમે જીવ આપી દેશો,
તો પણ એ તમારી કદર
નહીં કરે સાહેબ !!
amuk loko mate
tame jiv aapi desho,
to pan e tamari kadar
nahi kare saheb !!
Sad Shayari Gujarati
3 years ago
બસ તારા પ્રેમની તરસ છે,
બસ તારા
પ્રેમની તરસ છે,
બાકી જિંદગી બહુ સરસ છે !!
bas tara
prem ni taras chhe,
baki jindagi bahu saras chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ભગવાનનું આપેલું બધુય છે, બસ
ભગવાનનું
આપેલું બધુય છે,
બસ ભણવાની હિંમત
મળી જાય ને તો હું ટોપ
કરી લઉં બસ !!
😂😂😂😂😂😂
bhagavananu
aapelu badhuy chhe,
bas bhanavani himmat
mali jay ne to hu top
kari lau bas !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સિગારેટ છોડાવવા વાળી જયારે પોતે
સિગારેટ
છોડાવવા વાળી
જયારે પોતે છોડીને જતી રે,
ત્યારે છોકરો ચરસ ગાંજો
ફૂંકવા માંડે !!
😂😂😂😂😂😂
sigaret
chhodavava vali
jayare pote chhodine jati re,
tyare chhokaro charas ganjo
funkava mande !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બીજા કોઈની નહીં તારી જ
બીજા કોઈની
નહીં તારી જ છું હું,
એના એ શબ્દો જુઠ્ઠા
પણ ગજબના હતા !!
bija koini
nahi tari j chhu hu,
ena e shabdo juththa
pan gajab na hata !!
Bewafa Shayari Gujarati
3 years ago
