જીવનમાં ગોળ રોટલી અને સારી
જીવનમાં
ગોળ રોટલી અને સારી
ચા ક્યારેય ના બનાવતા,
નહિ તો આખી જિંદગી એ
જ બનાવવું પડશે !!
😜😜😜😜😜😜
jivan ma
gol rotali ane sari
cha kyarey na banavata,
nahi to aakhi jindagi e
j banavavu padashe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
આ નશો છે તારા પ્રેમનો,
આ નશો છે
તારા પ્રેમનો,
જેમ તેમ કંઈ
થોડો ઉતરે !!
aa nasho chhe
tara prem no,
jem tem kai
thodo utare !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક મને સમજ નથી
ક્યારેક ક્યારેક
મને સમજ નથી પડતી,
કે સાલું મારી શકલ ખરાબ
છે કે કિસ્મત !!
😂😂😂😂😂😂
kyarek kyarek
mane samaj nathi padati,
ke salu mari shakal kharab
chhe ke kismat !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગર્લફ્રેન્ડ એ તો ખરાબ છોકરાને
ગર્લફ્રેન્ડ એ તો
ખરાબ છોકરાને હોય છે,
સારા છોકરાઓ માટે તો
એ જાન હોય છે !!
girlfriend e to
kharab chhokarane hoy chhe,
sara chhokarao mate to
e jan hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એકલા ચાલવું આમ તો અઘરું
એકલા ચાલવું
આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા
પછી એકલા પાછા ફરવું
એ ખુબ જ અઘરું છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
ekala chalavu
aam to agharu nathi,
pan koini sathe chalya
pachhi ekala pachha faravu
e khub j agharu chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
રાત તો ઠીક ગઈ, પણ
રાત તો ઠીક ગઈ,
પણ સવાર પડતા જ પેલી
ચણીયાચોળી વાળી યાદ આવી !!
rat to thik gai,
pan savar padata j peli
chaniyacholi vali yad aavi !!
Romantic Shayari Gujarati
3 years ago
હા ! ઇંતજાર તારો જિંદગીભર રહેશે,
હા ! ઇંતજાર
તારો જિંદગીભર રહેશે,
પણ બસ હવે બોલાવીશ
નહીં તને !!
ha ! intajar
taro jindagibhar raheshe,
pan bas have bolavish
nahi tane !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નાનપણમાં વિચારતા હતા કે મોટા
નાનપણમાં વિચારતા હતા
કે મોટા થઈને કેવું લાગશે,
પણ હવે ખબર પડી કે મોટા
થઈને એકલું લાગે છે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
nanapan ma vicharata hata
ke mota thaine kevu lagashe,
pan have khabar padi ke mota
thaine ekalu lage chhe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
વગર વાંકની લડાઈ અને મેડીકલની
વગર વાંકની લડાઈ
અને મેડીકલની પઢાઈ,
મોટાભાગે છોકરીઓ
જ કરતી હોય છે !!
😂😂😂😂😂😂
vagar vank ni ladai
ane medical ni padhai,
motabhage chhokario
j karati hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારું માનવું ના માનવું અલગ
તારું માનવું ના
માનવું અલગ વસ્તુ છે,
પણ પ્રેમ છે એ તો
હકીકત છે !!
taru manavu na
manavu alag vastu chhe,
pan prem chhe e to
hakikat chhe !!
Love Shayari Gujarati
3 years ago
