હું માત્ર એનો હતો, અને
હું માત્ર એનો હતો,
અને એ બાકી બધાની !!
hu matr eno hato,
ane e baki badhani !!
Bewafa Shayari Gujarati
3 years ago
કોઈ વ્યક્તિની આદત પડી ગયા
કોઈ વ્યક્તિની
આદત પડી ગયા પછી,
એ વ્યક્તિથી દુર રહેવું ખુબ
જ અઘરું હોય છે !!
koi vyaktini
aadat padi gaya pachi,
e vyaktithi dur rahevu khub
j agharu hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે તમને છોડીને ગયા એમને
જે તમને છોડીને ગયા
એમને Good Bye બોલી દો,
જે તમારી સાથે છે એમની
કદર કરો !!
je tamane chhodine gaya
emane good bye boli do,
je tamari sathe chhe emani
kadar karo !!
Life Quotes Gujarati
3 years ago
બસ મારાથી દુર જવાનું, કારણ
બસ મારાથી દુર જવાનું,
કારણ બતાવીને જજો !!
bas marathi dur javanu,
karan batavine jajo !!
Breakup Shayari Gujarati
3 years ago
બહુ દુર રહી લીધું, હવે
બહુ દુર રહી લીધું,
હવે લોકડાઉન પછી હું
તને દુર જવા જ નહીં દઉં !!
bahu dur rahi lidhu,
have lockdown pachhi hu
tane dur java j nahi dau !!
Breakup Shayari Gujarati
3 years ago
શું વેચી તને ખરીદું એ
શું વેચી
તને ખરીદું એ જિંદગી,
અહીં તો બધું ગીરવી પડ્યું છે !!
shu vechi
tane kharidu e jindagi,
ahi to badhu giravi padyu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હું ઇન્સ્ટાગ્રામ પર છું, કેમ
હું ઇન્સ્ટાગ્રામ પર છું,
કેમ કે મારો પરિવાર
ફેસબુક પર છે !!
😂😂😂😂😂😂
hu instagram par chhu,
kem ke maro parivar
facebook par chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સવાર સવારમાં જો તારા દર્શન
સવાર સવારમાં
જો તારા દર્શન થઇ જાય,
તો આખો દિવસ મસ્ત જાય છે !!
savar savar ma
jo tara darshan thai jay,
to aakho divas mast jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય
સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે,
વિશ્વાસ ના હોય તો તમારી પત્ની
અને ગર્લફ્રેન્ડને મળાવીને જોઈ લો !!
😂😂😂😂😂😂
stri j strini dusman hoy chhe,
vishvas na hoy to tamari patni
ane girlfriend ne malavine joi lo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કેમ વિશ્વાસ ના કરું એના
કેમ વિશ્વાસ
ના કરું એના પ્રેમ પર,
એને છોડવાની વાત માત્રથી
એ રડી પડે છે !!
kem vishvas
na karu ena prem par,
ene chhodavani vat matr thi
e radi pade chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
