Shala Rojmel
મારી સૌથી મોટી પ્રોબ્લેમ એ

મારી સૌથી
મોટી પ્રોબ્લેમ એ છે,
કે હું લાંબા સમય સુધી
સીરીયસ નથી રહી શકતો !!
😂😂😂😂😂😂

mari sauthi
moti problem e chhe,
ke hu lamba samay sudhi
serious nathi rahi shakato !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું તને Ignore કરવાનો ઢોંગ

હું તને Ignore
કરવાનો ઢોંગ કરું છું,
પણ અંદરથી હું તને ખુબ
જ Miss કરું છું !!

hu tane ignore
karavano dhong karu chhu,
pan andar thi hu tane khub
j miss karu chhu !!

અગર નસીબ વગર માંગ્યે કંઇક

અગર નસીબ
વગર માંગ્યે કંઇક આપે છે,
તો વગર પૂછ્યે કંઇક છીનવી
પણ લે છે !!

agar nasib
vagar mangye kaik aape chhe,
to vagar puchhye kaik chhinavi
pan le chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જે લોકો મને વિશ્વાસના પાઠ

જે લોકો મને વિશ્વાસના
પાઠ શીખવતા હતા,
એવા લોકોને જ મેં આજે વહેમની
અગ્નિમાં હોમાતા જોયા !!

je loko mane vishvas na
path shikhavata hata,
eva lokone j me aaje vahem ni
agnima homata joya !!

મનમાં ખુશીઓનું મોજું ફરી વળે,

મનમાં ખુશીઓનું
મોજું ફરી વળે,
રસ્તામાં સામે ક્યારેક
જો મને તું મળે !!

man ma khushionu
moju fari vale,
rastama same kyarek
jo mane tu male !!

કરોડોની વસ્તીમાં કોઈ એક ગમે

કરોડોની વસ્તીમાં કોઈ
એક ગમે અને એ પણ ના મળે,
તો એ ભગવાન એક ફરિયાદ
તો બને જ હો !!

karodoni vastima koi
ek game ane e pan na male,
to e bhagavan ek fariyad
to bane j ho !!

જે ભવિષ્યનો ભય નથી રાખતો,

જે ભવિષ્યનો
ભય નથી રાખતો,
એ જ વર્તમાનનો આનંદ
માણી શકે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

je bhavishy no
bhay nathi rakhato,
e j vartaman no aanand
mani shake chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

લાખો ગુજારીશ કરી લો એમને

લાખો ગુજારીશ કરી લો
એમને ને લાખો આપી દો હવાલા,
બદલાઈ જ જાય છે એ લોકો જે
બદલવાના હોય છે !!

lakho gujarish kari lo
emane ne lakho aapi do havala,
badalai j jay chhe e loko je
badalavana hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ઉંમર સાથે કંઈ લેવા દેવા

ઉંમર સાથે
કંઈ લેવા દેવા નથી,
એકબીજાના વિચારો મળે
ત્યાં જ દોસ્તી થાય છે !!

ummar sathe
kai leva deva nathi,
ekabijana vicharo male
tya j dosti thay chhe !!

નારાજ થવાનો તો સવાલ જ

નારાજ થવાનો
તો સવાલ જ નથી થતો,
દુઃખ લગાડવાનું જ બંધ
કરી દીધું છે !!

naraj thavano
to saval j nathi thato,
dukh lagadavanu j bandh
kari didhu chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.