Shala Rojmel
પ્રેમ કરવો હોય તો મારી

પ્રેમ કરવો હોય તો
મારી એક વાત યાદ રાખજો,
અહીંયા હસવાનું સાથે પણ
રડવાનું તો એકલા જ !!

prem karavo hoy to
mari ek vat yad rakhajo,
ahinya hasavanu sathe pan
radavanu to ekala j !!

Love Shayari Gujarati

3 years ago

મગજ ભલે દિલથી બે વેંત

મગજ ભલે
દિલથી બે વેંત ઉંચે હોય,
પણ દિલથી બનતા સંબંધો
સૌથી ઊંચા હોય છે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

magaj bhale
dil thi be vent unche hoy,
pan dil thi banata sambandho
sauthi uncha hoy chhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

ખુબ જ સુંદર હતા કોઈકની

ખુબ જ સુંદર હતા
કોઈકની નજરમાં ક્યારેક અમે,
પણ નજરોની પસંદગી બદલાતા
વાર ક્યાં લાગે છે !!

khub j sundar hata
koik ni najar ma kyarek ame,
pan najaroni pasandagi badalata
var kya lage chhe !!

થઇ રહી છે સાજીશ કોઈની

થઇ રહી છે
સાજીશ કોઈની બરબાદીની,
ઘરમાં વાત ચાલી રહી છે
મારી સગાઈની !!
😂😂😂😂😂😂

thai rahi chhe
sajish koini barabadini,
ghar ma vat chali rahi chhe
mari sagaini !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એક લાચારી જ મને કાયમ

એક લાચારી જ
મને કાયમ ખટકે છે,
હોય છે પ્રેમ જે ડાળથી તે
જ કેમ બટકે છે !!

ek lachari j
mane kayam khatake chhe,
hoy chhe prem je dal thi te
j kem batake chhe !!

વિવિધ ભાષાઓ છે મારી દુનિયાની,

વિવિધ ભાષાઓ છે મારી દુનિયાની,
હું કાંય પણ નાં બોલું અને તોપણ
એ બધું સમજી જાય સાહેબ
એનું નામ પ્રેમ !!
💓💓💓💓💓💓💓💓

vividh bhashao chhe mari duniyani,
hu kany pan na bolu ane topan
e badhu samaji jay saheb
enu nam prem !!
💓💓💓💓💓💓💓💓

Love Shayari Gujarati

3 years ago

અમુક સારા કર્મો એવા પણ

અમુક સારા કર્મો એવા
પણ હોવા જોઈએ સાહેબ,
જેની ખબર ભગવાન સીવાય
કોઈને પણના હોય !!

amuk sara karmo eva
pan hova joie saheb,
jeni khabar bhagavan sivay
koine pan na hoy !!

Life Quotes Gujarati

3 years ago

હવે ના ખોલતા મારી જિંદગીના

હવે ના ખોલતા મારી
જિંદગીના જુના પન્નાઓને,
જે હતો એ હવે હું રહ્યો નથી અને
જે છું એ કોઈને ખબર નથી !!

have na kholata mari
jindagina juan pannaone,
je hato e have hu rahyo nathi ane
je chhu e koine khabar nathi !!

પૂછે જો કોઈ કારણ મારા

પૂછે જો કોઈ કારણ
મારા મૃત્યું નું તો કહી દેજે કે,
કોઈની યાદમાં એટલો ખોવાય ગયો
હતો કે શ્વાસ લેવાનું જ ભૂલી ગયો !!

puchhe jo koi karan
mara mrutyu nu to kahi deje ke,
koini yad ma etalo khovay gayo
hato ke shvas levanu j bhuli gayo !!

Sad Shayari Gujarati

3 years ago

નવરા બેસવું પણ, મનથી નબળા

નવરા બેસવું પણ,
મનથી નબળા સાથે
ના બેસવું !!

navar besavu pan,
man thi nabala sathe
na besavu !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.