જેટલા તમે ખુદમાં ખુશ રહેશો,
જેટલા તમે ખુદમાં ખુશ રહેશો,
એટલી લોકોથી Expectation ઓછી
થશે અને તમે Hurt ઓછા થશો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
jetala tame khud ma khush rahesho,
etali lokothi expectation ochhi
thashe ane tame hurt ochha thasho !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
જમાનો બહુ ખરાબ છે તો
જમાનો બહુ
ખરાબ છે તો આપણે શું,
આપણે પણ બહુ મોટા
હરામી છીએ !!
😂😂😂😂😂😂
jamano bahu
kharab chhe to aapane shu,
aapane pan bahu mota
harami chie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે પણ તને Kiss કરવાનું
જયારે પણ તને
Kiss કરવાનું મન થાય,
મને કહેજે હું હંમેશા
તૈયાર છું !!
jayare pan tane
kiss karavanu man thay,
mane kaheje hu hammesha
taiyar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
આવડી મોટી દુનિયા છે, પણ
આવડી મોટી દુનિયા છે,
પણ બધા હરામીઓ મારી
આજુબાજુ જ છે !!
aavadi moti duniya chhe,
pan badha haramio mari
aajubaju j chhe !!
Gujarati Jokes
3 years ago
અજવાળામાં તો ઘણા મળી જશે,
અજવાળામાં
તો ઘણા મળી જશે,
શોધ એની કરો જે
અંધારામાં પણ સાથ દે !!
ajavalama
to ghana mali jashe,
shodh eni karo je
andharama pan sath de !!
Life Quotes Gujarati
3 years ago
પારખી લીધો ઘણો આ જમાનાએ,
પારખી લીધો
ઘણો આ જમાનાએ,
બસ હવે કોઈ સમજે
એવાની જરૂર છે !!
parakhi lidho
ghano jamanae,
bas have koi samaje
evani jarur chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તમારા નસીબનું તમને આપી જ
તમારા નસીબનું
તમને આપી જ દે છે સાહેબ,
ભગવાન વળી ક્યાં કોઈ
આધારકાર્ડ માંગે છે !!
tamara nasibanu
tamane aapi j de chhe saheb,
bhagavan vali kya koi
aadhar kard mange chhe !!
Gujarati Suvichar
3 years ago
એકવાર હારી જાઓ તો ભલે
એકવાર હારી
જાઓ તો ભલે હારી જાઓ,
પણ મેદાન છોડી કોઈ દિવસ
ભાગતા નહીં સાહેબ !!
ekavar hari
jao to bhale hari jao,
pan medan chhodi koi divas
bhagata nahi saheb !!
Life Quotes Gujarati
3 years ago
સાચા પ્રેમમાં કદી બ્રેકઅપ ના
સાચા પ્રેમમાં
કદી બ્રેકઅપ ના હોય,
ત્યાં તો રીસામણા અને
મનામણા હોય !!
sacha prem ma
kadi break up na hoy,
tya to risamana ane
manamana hoy !!
Love Shayari Gujarati
3 years ago
વર્ષો પછી પણ હજુય એવું
વર્ષો પછી પણ
હજુય એવું લાગે છે,
નજર તારી આજે પણ
મને વાગે છે !!
varsho pachhi pan
hajuy evu lage chhe,
najar tari aaje pan
mane vage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
