તારા સુધી પહોચવા રસ્તા ઘણા
તારા સુધી પહોચવા
રસ્તા ઘણા હશે,
પણ તને યાદ રહી જાય
એવા પગલાં મારા જ હશે.
tara sudhi pahochava
rasta ghana hashe,
pan tane yad rahi jay
eva pagala mara j hashe.
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે તે લીધેલા શ્વાસનો,
પ્રેમ એટલે
તે લીધેલા શ્વાસનો,
મેં કરેલો અહેસાસ !!
prem etale
te lidhela shvas no,
me karelo ahesas !!
Love Shayari Gujarati
3 years ago
વાત કરવા માટે ઘણા લોકો
વાત કરવા
માટે ઘણા લોકો છે,
પણ જેની સાથે વાત કરવી છે
એ અવેઈલેબલ નથી !!
vat karava
mate ghana loko chhe,
pan jeni sathe vat karavi chhe
e available nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
સ્ત્રી કોઈ બ્રેઇલ લીપી નથી,
સ્ત્રી કોઈ
બ્રેઇલ લીપી નથી,
કે એને સમજવા સ્પર્શની
જરૂર પડે !!
stri koi
brail lipi nathi,
ke ene samajava sparsh ni
jarur pade !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એને લીપ્સ્ટીક અપાવી મેં, ટેસ્ટ
એને લીપ્સ્ટીક અપાવી મેં,
ટેસ્ટ હવે કોઈ બીજું લઇ રહ્યું છે !!
😂😂😂😂😂😂
ene lipstik apavi me,
test have koi biju lai rahyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેક ક્યારેક મન થાય છે,
ક્યારેક ક્યારેક મન થાય છે,
કે રડું, રાડો પાડું ને મરી જાઉં !!
kyarek kyarek man thay chhe,
ke radu, rado padu ne mari jau !!
Sad Shayari Gujarati
3 years ago
મનાવી લઈશ હું મારા મનને,
મનાવી લઈશ હું મારા મનને,
પણ તમે પહેલા જેવા નથી રહ્યા
એ વાત તો પાક્કી છે !!
manavi laish hu mara man ne,
pan tame pahela jeva nathi rahya
e vat to pakki chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
બહુ ફર્ક હતો અમારી મોહબ્બતમાં,
બહુ ફર્ક હતો
અમારી મોહબ્બતમાં,
મને એની સાથે હતી અને
એને કોઈ બીજા સાથે !!
bahu fark hato
amari mohabbat ma,
mane eni sathe hati ane
ene koi bija sathe !!
Romantic Shayari Gujarati
3 years ago
બહાના ના શોધો મારાથી દુર
બહાના ના શોધો
મારાથી દુર જવાના,
પ્રેમથી કહી દો હું પોતે
જ દુર જતો રહીશ !!
bahana na shodho
marathi dur javana,
prem thi kahi do hu pote
j dur jato rahish !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પડી જવાથી પતન નથી થતું,
પડી જવાથી
પતન નથી થતું,
પણ પડ્યા રહેવાથી
જરૂર થાય છે !!
padi javathi
patan nathi thatu,
pan padya rahevathi
jarur thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
