મને એ બધી જગ્યાઓ સાથે
મને એ બધી
જગ્યાઓ સાથે પણ પ્રેમ છે,
જ્યાં બેસીને હું તારા વિશે
વિચારતી હોઉં છું !!
mane e badhi
jagyao sathe pan prem chhe,
jya besine hu tara vishe
vicharati hou chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
કસમથી મારા ગળે જ્યારે તું
કસમથી મારા
ગળે જ્યારે તું લાગે,
મજાલ શું શિયાળાની
કે મને ઠંડી લાગે !!
kasamathi mara
gale jyare tu lage,
majal shun shiyalani
ke mane thandi lage !!
Romantic Shayari Gujarati
3 years ago
શોધી શકાય તો શોધવી છે
શોધી શકાય તો શોધવી છે
મારા સમણાની એ કબર,
દફનાવી દેવા છે એ શબ્દો
જે નથી કરતા તારા હૃદયને અસર !!
sodhi shakay to shodhavi chhe
mara samanani e kabar,
dafanavi deva chhe e shabdo
je nathi karata tara raday ne asar !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દિલની દુકાનમાં દરોડા પડ્યા, અને
દિલની દુકાનમાં દરોડા પડ્યા,
અને તમારી યાદો રંગે હાથ
ઝડપાઈ ગઈ આજે !!
dil ni dukan ma daroda padya,
ane tamari yado range hath
zadapai gai aaje !!
Miss You Shayari Gujarati
3 years ago
જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા
જીવનની બાજીમાં જ્યારે
દરેક પાસા અવળા પડે,
ત્યારે જિંદગીને આપી દેવામાં
નહીં રમી લેવામાં મજા છે !!
========શુભ સવાર=======
jivan ni bajima jyare
darek pasa avala pade,
tyare jindagine aapi devama
nahi rami levama maja chhe !!
========shubh savar=======
Good Morning Quotes Gujarati
3 years ago
સમયે મને શીખવાડ્યું છે, કે
સમયે મને શીખવાડ્યું છે,
કે તમે કોઈના માટે ખાસ હોવ છો
પણ થોડાક સમય માટે જ !!
samaye mane shikhavadyu chhe,
ke tame koina mate khas hov chho
pan thodak samay mate j !!
Sad Shayari Gujarati
3 years ago
જેમના ખંભે જવાબદારીનો થેલો હોય
જેમના ખંભે
જવાબદારીનો થેલો હોય છે,
એ ક્યારેય રિસાઈ કે
વિખેરાઈ જતા નથી !!
jem na khambhe
javabadarino thelo hoy chhe,
e kyarey risai ke
vikherai jata nathi !!
Sad Shayari Gujarati
3 years ago
જીવન જવાબદારી ભર્યો ખેલ છે
જીવન જવાબદારી
ભર્યો ખેલ છે સાહેબ,
તેમાં ડગલે ને પગલે
સમાધાન કરવું જ પડે !!
jivan javabadari
bharyo khel chhe saheb,
tema dagale ne pagale
samadhan karavu j pade !!
Life Quotes Gujarati
3 years ago
ઈશ્વર કોઈને જુદા પાડતો નથી,
ઈશ્વર કોઈને
જુદા પાડતો નથી,
આપણી હોંશિયારી જ
આપણને દરેક થી
જુદા પાડે છે.
isvar koine
juda padato nathi,
aapani honshiyari j
aapan ne darek thi
juda pade chhe.
Life Quotes Gujarati
3 years ago
હા બ્રેકઅપથી દુઃખ થાય છે,
હા બ્રેકઅપથી
દુઃખ થાય છે,
જો તમારો પ્રેમ સાચો
હોય તો બાકી કોઈને
ઘંટોય ફર્ક નથી પડતો !!
ha break up thi
dukh thay chhe,
jo tamaro prem sacho
hoy to baki koine
ghantoy fark nathi padato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
