લોકો કહે છે પોતાના હોય
લોકો કહે છે પોતાના
હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય
એ કદી નમવા જ ના દે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
loko kahe chhe potana
hoy tya nami javu joie,
hu manu chhu ke potana hoy
e kadi namava j na de !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
બહુ અજીબ હોય છે આ
બહુ અજીબ હોય છે
આ શહેરની રોશની,
અજવાળું હોવા છતાં ચહેરા
ઓળખવા મુશ્કેલ છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
bahu ajib hoy chhe
shaher ni roshani,
ajavalu hova chhata chahera
olakhava muskel chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
ચાલ તારા પપ્પાને એક Gift
ચાલ તારા
પપ્પાને એક Gift આપું,
Gift માં એમનો Sweet
જમાઈ આપું !!
chal tara
pappane ek gift aapu,
gift ma emano sweet
jamai aapu !!
Romantic Shayari Gujarati
3 years ago
ઊંઘને કહો આજે જરા મોડી
ઊંઘને કહો
આજે જરા મોડી આવે,
હજુ હમણાં જ શરુ થયું છે
એમનું Typing !!
ungh ne kaho
aaje jar modi aave,
haju hamana j sharu thayu chhe
emanu typing !!
Romantic Shayari Gujarati
3 years ago
ઘણીવાર કોઈનું Simple Bye, આપણને
ઘણીવાર
કોઈનું Simple Bye,
આપણને રડાવી જતું
હોય છે !!
ghanivar
koinu simple bye,
aapan ne radavi jatu
hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ખુશ છે એ જે પ્રેમના
ખુશ છે એ જે
પ્રેમના વહેમમાં છે,
દુઃખી છે એ જે સાચે
જ પ્રેમમાં છે !!
khush chhe e je
prem na vahem ma chhe,
dukhi chhe e je sache
j prem ma chhe !!
Love Shayari Gujarati
3 years ago
ઈતિહાસ સાક્ષી છે, અત્યાર સુધી
ઈતિહાસ સાક્ષી છે,
અત્યાર સુધી કોઈ પણ
પુરુષના સ્વપ્નમાં એની
પત્ની નહીં આવી હોય !!
😂😂😂😂😂😂
itihas sakshi chhe,
atyar sudhi koi pan
purush na svapn ma eni
patni nahi aavi hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓયે દિકા સાંભળને, તારી સાથે
ઓયે દિકા સાંભળને,
તારી સાથે વાતો કરવાની
મને બહુ મજા આવે છે !!
oye dika sambhal ne,
tari sathe vato karavani
mane bahu maja aaave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કાનાને મન તો રાધા જ
કાનાને મન
તો રાધા જ રાણી છે,
ભલે ને અધુરી રહેલી
કહાની છે !!
kanane man
to radha j rani chhe,
bhale ne adhuri raheli
kahani chhe !!
Love Shayari Gujarati
3 years ago
આ જમાનામાં હિંમત ના હારે
આ જમાનામાં
હિંમત ના હારે એ જ ચાલે,
બાકી સારો કે ખરાબ સમય
તો બધાનો આવે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
aa jamanama
himmat na hare e j chale,
baki saro ke kharab samay
to badhano aave !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
