જે પોતાની જાતને ઓળખતા થઇ
જે પોતાની જાતને
ઓળખતા થઇ જાય છે,
તેને બીજાઓથી બહુ
ફરિયાદ નથી રહેતી !!
je potani jat ne
olakhata thai jay chhe,
tene bijaothi bahu
fariyad nathi raheti !!
Life Quotes Gujarati
3 years ago
એકવાર ભરોસો તૂટી ગયા પછી,
એકવાર ભરોસો
તૂટી ગયા પછી,
માફી માંગવાનો કોઈ
સવાલ જ નથી !!
ekavar bharoso
tuti gaya pachhi,
mafi mangavano koi
saval j nathi !!
Sad Shayari Gujarati
3 years ago
શબ્દનો ઉપયોગ ત્યારે જ કરો,
શબ્દનો
ઉપયોગ ત્યારે જ કરો,
જયારે એ મૌન કરતા
વધારે કીમતી હોય !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
shabd no
upayog tyare j karo,
jayare e maun karata
vadhare kimati hoy !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
પોતાના બેસ્ટફ્રેન્ડને બોયફ્રેન્ડ બનાવવો, એ
પોતાના બેસ્ટફ્રેન્ડને
બોયફ્રેન્ડ બનાવવો,
એ હજુ ઘણી છોકરીઓનું
સપનું છે !!
potana bestfriend ne
boyfriend banavavo,
e haju ghani chhokarionu
sapanu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કિરણ સૂર્યનું હોય કે આશાનું,
કિરણ સૂર્યનું
હોય કે આશાનું,
હંમેશા અંધકારને
દુર કરે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
kiran sury nu
hoy ke aashanu,
hammesha andhakar ne
dur kare chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
દેશની માટી એવા લોકોને સલામ
દેશની માટી
એવા લોકોને સલામ કરે છે,
જેણે આજ સુધી બિગબોસ
નથી જોયું !!
😂😂😂😂😂😂
desh ni mati
eva lokone salam kare chhe,
jene aaj sudhi big boss
nathi joyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહુ ઓછી હોય છે એ
બહુ ઓછી
હોય છે એ છોકરીઓ,
જે ચહેરો નહીં
દિલ જોઇને પ્રેમ કરે છે !!
bahu ochhi
hoy chhe e chhokario,
je chahero nahi
dil joine prem kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મને મહેસુસ થઇ ગયું છે,
મને મહેસુસ થઇ ગયું છે,
કે એને ક્યારેય એહસાસ
નહીં થાય !!
mane mahesus thai gayu chhe,
ke ene kyarey ehasas
nahi thay !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એની વાતોની જેમ, એનો પ્રેમ
એની વાતોની જેમ,
એનો પ્રેમ પણ સાવ
ખોટો નીકળ્યો !!
eni vatoni jem,
eno prem pan sav
khoto nikalyo !!
Bewafa Shayari Gujarati
3 years ago
એક તારા સિવાય કોઈ બીજાથી,
એક તારા
સિવાય કોઈ બીજાથી,
દિલ લગાવવાનું દિલ
નથી કરતું !!
ek tara
sivay koi bijathi,
dil lagavavanu dil
nathi karatu !!
Romantic Shayari Gujarati
3 years ago
