આ મારું દિલ પણ બહુ
આ મારું દિલ પણ
બહુ મનમાની કરવા લાગ્યું છે,
જ્યારથી તને મળ્યું છે મારું તો
કંઈ સાંભળતું જ નથી !!
💑💑💑💑💑💑💑
aa maru dil pan
bahu manamani karava lagyu chhe,
jyar thi tane malyu chhe maru to
kai sambhalatu j nathi !!
💑💑💑💑💑💑💑
Romantic Shayari Gujarati
3 years ago
નખ વધે તો ફક્ત નખ
નખ વધે તો ફક્ત નખ જ
કપાય છે આંગળીઓ નહીં,
તેમ સબંધમાં ભૂલ થાય તો ભૂલને
ભૂલાય છે સબંધને નહી !!
nakh vadhe to fakt nakh j
kapay chhe aangalio nahi,
tem sabandh ma bhul thay to bhul ne
bhulay chhe sabandh ne nahi !!
Sambandh Status Gujarati
3 years ago
સંબંધો વહેણ જેવા હોય છે,
સંબંધો વહેણ જેવા
હોય છે, એને વહેવા દો,
રોકવા જશો તો છલકીને
છટકી જશે !!
sambandho vahen jeva
hoy chhe, ene vaheva do,
rokava jasho to chhalakine
chhataki jashe !!
Sambandh Status Gujarati
3 years ago
આપી પ્રેમનું નામ અહી ઘણું
આપી પ્રેમનું નામ
અહી ઘણું બધું વેચાય છે,
હતો એક મકબરોને
તાજમહલ કેહવાય છે !!
aapi prem nu nam
ahi ghanu badhu vechay chhe,
hato ek makabarone
tajamahal kehavay chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ઈશ્વર અને સમય ધારે તે
ઈશ્વર અને
સમય ધારે તે કરે,
મનુષ્ય અમથો ગુમાન
માં ફરે છે !!
🌺🌺🌺🌺🌺🌺🌺
ishvar ane
samay dhare te kare,
manushy amatho guman
ma fare chhe !!
🌺🌺🌺🌺🌺🌺🌺
Life Quotes Gujarati
3 years ago
પોતાને ખરાબ કેહવાની કોઈની હિમ્મત
પોતાને ખરાબ કેહવાની
કોઈની હિમ્મત નથી રહી,
એટલે બધાં કહે છે કે
જમાનો ખરાબ છે !!
potane kharab kehavani
koini himmat nathi rahi,
etale badha kahe chhe ke
jamano kharab chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
સાચા સંબંધો તો મુશ્કેલીમાં બને
સાચા સંબંધો
તો મુશ્કેલીમાં બને છે,
બાકી જલસા હોય તો આખું
જગત બાજુમાં જોવા મળે છે !!
💐🌻🙏શુભ રાત્રી🙏🌻💐
sacha sambandho
to muskelima bane chhe,
baki jalasa hoy to aakhu
jagat bajuma jova male chhe !!
💐🌻🙏shubh ratri🙏🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
લગાવીને ગોળ કોણીએ દોડાવે છે
લગાવીને ગોળ
કોણીએ દોડાવે છે જિંદગી,
હજી જીભ અડે ત્યાં ડાયાબીટીસ
બતાવે છે જિંદગી !!
🌸💐🙏શુભ સવાર🙏💐🌸
lagavine gol
konie dodave chhe jindagi,
haji jibh ade tya dayabitis
batave chhe jindagi !!
🌸💐🙏shubh savar🙏💐🌸
Good Morning Quotes Gujarati
3 years ago
બધાની જિંદગીમાં એક સમય તો
બધાની જિંદગીમાં એક
સમય તો એવો આવે જ છે,
જયારે તે કોઈની ઉપર વિશ્વાસ
નથી કરી શકતો !!
badhani jindagima ek
samay to evo aave j chhe,
jayare te koini upar vishvas
nathi kari shakato !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાના માં-બાપની ગુલામી કરતો માણસ,
પોતાના માં-બાપની
ગુલામી કરતો માણસ,
આખી દુનિયાનો બેતાજ
બાદશાહ હોય છે !!
potana ma-bap ni
gulami karato manas,
aakhi duniyano betaj
badashah hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
