કોઈ એક વસ્તુ પર ફોકસ
કોઈ એક વસ્તુ પર
ફોકસ કરીને એક મહિનો
કામ કરી જુઓ સાહેબ,
જવાબ ખુદ તમને
મળી જશે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
koi ek vastu par
focus karine ek mahino
kam kari juo saheb,
javab khud tamane
mali jashe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
પૂછવાની તો હજી વાર છે,
પૂછવાની
તો હજી વાર છે,
પણ એ મને જોઇને
હસી પડયા ને મને
પ્રેમ થઇ ગયો !!
puchhavani
to haji var chhe,
pan e mane joine
hasi padaya ne mane
prem thai gayo !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મારો છે અને મારો
તું મારો છે
અને મારો જ રહેજે,
જો જરા પણ બીજાનો
થયો તો સમજી લેજે
કામથી ગયો તું !!
tu maro chhe
ane maro j raheje,
jo jara pan bijano
thayo to samaji leje
kam thi gayo tu !!
Romantic Shayari Gujarati
3 years ago
જેની પાસે શહનશીલતા છે, તે
જેની પાસે
શહનશીલતા છે,
તે ગમે તે વસ્તુ મેળવી
શકે છે !!
jeni pase
shahanashilata chhe,
te game te vastu melavi
shake chhe !!
Gujarati Suvichar
3 years ago
વિડીયો કોલમાં સ્ક્રીનશોટ લેવાવાળા લોકો,
વિડીયો કોલમાં
સ્ક્રીનશોટ લેવાવાળા લોકો,
એક નંબરના હરામી હોય છે !!
😂😂😂😂😂😂
vidio call ma
screen shot levavala loko,
ek number na harami hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને તારી સાથે વાત કરવી
મને તારી સાથે
વાત કરવી ખુબ ગમે છે,
પછી ભલે વાત કરવા માટે
કંઈ ના હોય !!
mane tari sathe
vat karavi khub game chhe,
pachhi bhale vat karava mate
kai na hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
નસીબથી હારી ગયા સાહેબ, બાકી
નસીબથી
હારી ગયા સાહેબ,
બાકી પ્રેમ તો કમાલનો હતો !!
nasibathi
hari gaya saheb,
baki prem to kamal no hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે પ્રાપ્ત છે એ જ
જે પ્રાપ્ત છે
એ જ પર્યાપ્ત છે,
થોડું ખુશ રહેવાનું
શીખો જિંદગીમાં !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
je prapt chhe
e j paryapt chhe,
thodu khush rahevanu
shikho jindagima !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
જીવનમાં દરેક વસ્તુ તમને પાઠ
જીવનમાં દરેક વસ્તુ
તમને પાઠ ભણાવી શકે છે,
તમારે ફક્ત શીખવા માટે
તૈયાર રહેવું જોઈએ !!
jivan ma darek vastu
tamane path bhanavi shake chhe,
tamare fakt shikhava mate
taiyar rahevu joie !!
Gujarati Suvichar
3 years ago
હું ચા પીવું છું, અને
હું ચા પીવું છું,
અને એ મારું લોહી !!
😂😂😂😂😂
hu cha pivu chhu,
ane e maru lohi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
