માણસ એ નથી જે ચેહરાથી
માણસ એ નથી
જે ચેહરાથી સુંદર છે,
માણસ તો એ છે જે
વિચારોથી સુંદર છે !!
manas e nathi
je cheharathi sundar chhe,
manas to e chhe je
vicharothi sundar chhe !!
Gujarati Suvichar
3 years ago
ખુલ્લી આંખે વહેતા આંસુ એટલે
ખુલ્લી આંખે
વહેતા આંસુ એટલે સ્ત્રી,
હસતી આંખે છુપાવેલા
આંસુ એટલે પુરુષ !!
khulli aankhe
vaheta aansu etale stri,
hasati aankhe chhupavela
aansu etale purush !!
Life Quotes Gujarati
3 years ago
વિચાર્યું હતું કે મંજિલે પહોચતા
વિચાર્યું હતું કે મંજિલે
પહોચતા સુધી રોકાઈશ નહીં,
પણ રસ્તામાં ચાની કીટલી
દેખાઈ ગઈ !!
😂😂😂😂😂😂
vicharyu hatu ke manjile
pahochata sudhi rokaish nahi,
pan rastama chani kitali
dekhai gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ દિલ કોઈની આશા ના
એ દિલ કોઈની
આશા ના રાખીશ,
પછી તું જ દુઃખી થાય છે !!
e dil koini
aasha na rakhish,
pachhi tu j dukhi thay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈનું ખરાબ એટલું જ કરો,
કોઈનું ખરાબ એટલું જ કરો,
જયારે પોતાના ઉપર આવે
તો સહન કરી શકો !!
koinu kharab etalu j karo,
jayare potana upar aave
to sahan kari shako !!
Gujarati Suvichar
3 years ago
હું દસમાં સુધી તો બવ
હું દસમાં સુધી
તો બવ હોંશિયાર હતો,
પછી શું થયું સાલું ખબર
જ નથી પડતી !!
😂😂😂😂😂😂
hu das ma sudhi
to bav honshiyar hato,
pachhi shu thayu salu khabar
j nathi padati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કાશ ભગવાન કબુલ ના કરે
કાશ ભગવાન
કબુલ ના કરે એ દુઆ,
જેમાં મારી સિવાય કોઈ
બીજાએ તને માંગી હોય !!
kash bhagavan
kabul na kare e dua,
jema mari sivay koi
bijae tane mangi hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
તું જો બાકાત હો મુજથી
તું જો બાકાત હો મુજથી
તો એકલો હું શૂન્ય થઇ જાઉં,
ને તું જો પીઠબળ હો તો હું
એકલો જ સૈન્ય થઇ જાઉં !!
tu jo bakat ho muj thi
to ekalo hu shuny thai jau,
ne tu jo pithabal ho to hu
ekalo j sainy thai jau !!
Dosti Shayari Gujarati
3 years ago
ઈશ્વર સાચાને ઓછું આપે છે,
ઈશ્વર સાચાને ઓછું આપે છે,
પણ સાથ પૂરો આપે છે,
જયારે ખોટાને બધું આપે છે,
પણ સાથ નથી આપતા !!
🍁🌻🙏શુભ રાત્રી🙏🌻🍁
ishvar sachane ochhu aape chhe,
pan sath puro aape chhe,
jayare khotane badhu aape chhe,
pan sath nathi aapata !!
🍁🌻🙏shubh ratri🙏🌻🍁
Good Night Shayari Gujarati
3 years ago
આંખના અને આભના બંને અલગ
આંખના અને આભના
બંને અલગ વરસાદ છે,
કોણ ક્યારે કેટલું વરસ્યું
હવે ક્યાં યાદ છે !!
aankh na ane aabh na
banne alag varasad chhe,
kon kyare ketalu varasyu
have kya yad chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
