એટલી બધી નફરત કરવા માંગુ
એટલી બધી નફરત
કરવા માંગુ છું તને,
કે ફરી કોઈ બીજા જોડે
મોહબ્બત જ ના થાય !!
etali badhi nafarat
karava mangu chhu tane,
ke fari koi bija jode
mohabbat j na thay !!
Bewafa Shayari Gujarati
3 years ago
હે કાન્હા વાત એ નથી
હે કાન્હા વાત એ નથી
કે સમય મારો સારો નથી,
પણ માંગી શકું તને એવો
આકાશે તારો નથી !!
⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️
he kanha vat e nathi
ke samay maro saro nathi,
pan mangi shaku tane evo
aakashe taro nathi !!
⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️
Romantic Shayari Gujarati
3 years ago
ડાયરી પણ ભરાઈને હવે બની
ડાયરી પણ ભરાઈને
હવે બની ગઈ છે એક કિતાબ,
પણ હ્રદય કહે છે હજી બાકી છે
ઘણા જખમોના હિસાબ !!
dayari pan bharaine
have bani gai chhe ek kitab,
pan raday kahe chhe haji baki chhe
ghana jakhamona hisab !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બુદ્ધિના બજાર માં અમે લાગણીઓ
બુદ્ધિના બજાર માં
અમે લાગણીઓ સજાવી,
નાં કોઈ એ ભાવ પૂછ્યો ન
અમે ઓળખાણ આપી !!
budhdhina bajar ma
ame laganio sajavi,
na koi e bhav puchyo na
ame olakhan aapi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ
રાધા કૃષ્ણનો
પ્રેમ તો જુઓ સાહેબ,
એક પણ ન થયા અલગ
પણ ન થયા !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
radha krushn no
prem to juo saheb,
ek pan na thaya alag
pan na thaya !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Love Shayari Gujarati
3 years ago
સાચું કહું તો હું થોડો
સાચું કહું તો
હું થોડો વધારે પડતો
આગળ વધી ગયો હતો,
માણસ ઉપર વિશ્વાસ
રાખવામાં !!
sachu kahu to
hu thodo vadhare padato
aagal vadhi gayo hato,
manas upar vishvas
rakhavama !!
Narajagi Shayari Gujarati
3 years ago
"તું " જાણે છે, સુંદર
"તું " જાણે છે,
સુંદર એટલે શું ?
પહેલો શબ્દ ફરી વાંચ !!
❤️❤️❤️❤️❤️
"tu" jane chhe,
sundar etale shu?
pahelo shabd fari vanch !!
❤️❤️❤️❤️❤️
Romantic Shayari Gujarati
3 years ago
લોકો કહે છે તમે પ્રેમ
લોકો કહે છે તમે
પ્રેમ વગર જીવી ના શકો,
પણ મને લાગે છે કે પાણી
વધારે જરૂરી છે !!
😂😂😂😂😂😂
loko kahe chhe tame
prem vagar jivi na shako,
pan mane lage chhe ke pani
vadhare jaruri chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ મોહબ્બત શરમથી ડૂબી મર,
એ મોહબ્બત
શરમથી ડૂબી મર,
એક માણસને તું મારો
ના કરી શકી !!
e mohabbat
sharam thi dubi mar,
ek manas ne tu maro
na kari shaki !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એમ જ તને દરેક વખતે
એમ જ તને દરેક વખતે
નથી મનાવતો એ દોસ્ત,
જયારે તું અંદરથી તૂટી જાય ને
ત્યારે હું પણ તૂટી જાઉં છું !!
em j tane darek vakhate
nathi manavato e dost,
jayare tu andar thi tuti jay ne
tyare hu pan tuti jau chhu !!
Dosti Shayari Gujarati
3 years ago
