Shala Rojmel
બ્લોક નહીં ઇગ્નોર કરતા શીખો,

બ્લોક નહીં
ઇગ્નોર કરતા શીખો,
બાકી તમારી કામયાબી કઈ
રીતે જોઈ શકશે એ !!

block nahi
ignore karata shikho,
baki tamari kamayabi kai
rite joi shakashe e !!

Life Quotes Gujarati

3 years ago

યાદ તો બહુ આવે છે

યાદ તો
બહુ આવે છે તારી,
કાશ હવે તું પણ
આવી જાય !!

yad to
bahu aave chhe tari,
kash have tu pan
aavi jay !!

મારે બહુ ઓછા દોસ્ત છે,

મારે બહુ
ઓછા દોસ્ત છે,
પણ જેટલા પણ છે
જાન છે મારી !!

mare bahu
ochha dost chhe,
pan jetala pan chhe
jan chhe mari !!

પ્રેમના પુસ્તકમાં એક તથ્ય ઉમેરી

પ્રેમના પુસ્તકમાં
એક તથ્ય ઉમેરી દેજો,
વિરહ વગરનો પ્રેમ અધુરો છે
એ સત્ય ઉમેરી દેજો !!

prem na pustak ma
ek tathy umeri dejo,
virah vagar no prem adhuro chhe
e saty umeri dejo !!

Love Shayari Gujarati

3 years ago

થતો હશે લોકોને પ્રેમ બીજીવાર,

થતો હશે
લોકોને પ્રેમ બીજીવાર,
પણ મારું દિલ તો હજુ પણ
એમના માટે જ રડે છે !!

thato hashe
lokone prem bijivar,
pan maru dil to haju pan
emana mate j rade chhe !!

નથી સંબંધ લોહીનો છતાં એ

નથી સંબંધ
લોહીનો છતાં એ દોસ્ત,
જયારે પણ મળે છે તું
આ હૃદયને લાગણીઓથી
ભરી દે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

nathi sambandh
lohino chhata e dost,
jayare pan male chhe tu
raday ne laganiothi
bhari de chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

સમય કોઈનો પણ એક જેવો

સમય કોઈનો પણ
એક જેવો નથી રહેતો,
એમને પણ રડવું પડે છે
જે બીજાને રડાવે છે !!

samay koino pan
ek jevo nathi raheto,
emane pan radavu pade chhe
je bijane radave chhe !!

Life Quotes Gujarati

3 years ago

જે તમારી સાથે ન થવું

જે તમારી
સાથે ન થવું જોઈએ,
એ તમારે બીજા સાથે
ન કરવું જોઈએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

je tamari
sathe na thavu joie,
e tamare bija sathe
na karavu joie !!
💐🌹💐shubh ratri💐🌹💐

એજ કારણથી સફર કરું છું

એજ કારણથી
સફર કરું છું દોસ્ત,
કે ક્યાંક વળાંક પર મારો
ખોવાયેલો પ્રેમ મળી જાય !!

ej karan thi
safar karu chhu dost,
ke kyank valank par maro
khovayelo prem mali jay !!

જરૂરી નથી કે બધા બધે

જરૂરી નથી કે
બધા બધે કામ આવે,
આસોપાલવ નીચે વિસામો
ભલે ના મળે પણ તોરણ બનીને
સ્વાગત તો એજ કરે છે બધાનું !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

jaruri nathi ke
badha badhe kam aave,
aasopalav niche visamo
bhale na male pan toran banine
svagat to ej kare chhe badhanu !!
🌹💐🌹shubh savar🌹💐🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.