Shala Rojmel
માણસની કિંમત બે વખત જ

માણસની કિંમત
બે વખત જ થાય છે,
ગરજ હોય ત્યારે અને
ગેરહાજર હોય ત્યારે !!

manas ni kimmat
be vakhat j thay chhe,
garaj hoy tyare ane
gerahajar hoy tyare !!

Life Quotes Gujarati

3 years ago

સમય બધાને મળે છે જિંદગી

સમય બધાને મળે છે
જિંદગી બદલવા માટે,
પણ જિંદગી ફરી નથી મળતી
સમય બદલવા માટે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

samay badhane male chhe
jindagi badalava mate,
pan jindagi fari nathi malati
samay badalava mate !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સાચા મિત્રો સારી વાત તમારી

સાચા મિત્રો સારી વાત
તમારી પીઠ પાછળ કહેશે,
પણ ખરાબ વાત તમારા
મોઢા પર જ કહેશે !!

sacha mitro sari vat
tamari pith pachhal kaheshe,
pan kharab vat tamara
modha par j kaheshe !!

શેરીએ શેરીએ ભાળ રાખું છું,

શેરીએ શેરીએ
ભાળ રાખું છું,
આખી દુનિયા બંધ છે
છતાં પણ હું તારી
સંભાળ રાખું છું !!

sherie sherie
bhal rakhu chhu,
aakhi duniya bandh chhe
chhata pan hu tari
sambhal rakhu chhu !!

ખબર નહીં શું કામ, એ

ખબર નહીં શું કામ,
એ વ્યક્તિની ચિંતા કરું છું,
જેને મારી કંઈ પડી જ નથી !!

khabar nahi shu kam,
e vyaktini chinta karu chhu,
jene mari kai padi j nathi !!

અફસોસ છે આજે મને પોતાની

અફસોસ છે આજે
મને પોતાની હાલત પર,
કે પોતાને ખોઈને પણ
તને પામી ના શક્યો !!

afasos chhe aaje
mane potani halat par,
ke potane khoine pan
tane pami na shakyo !!

પ્રેમ ક્યારેય અધુરો રહેતો જ

પ્રેમ ક્યારેય
અધુરો રહેતો જ નથી,
અધુરી રહી જાય છે તો
બસ એકબીજા સાથે
રહેવાની ઈચ્છા !!

prem kyarey
adhuro raheto j nathi,
adhuri rahi jay chhe to
bas ekabija sathe
rahevani ichchha !!

Love Shayari Gujarati

3 years ago

જે કહેવું હોય એ Message

જે કહેવું હોય
એ Message કરીને કે,
આમ Status માં Tont થી મને
તંબુરો પણ ફરક નથી પડતો !!
😂😂😂😂😂😂

je kahevu hoy
e message karine ke,
aam status ma tont thi mane
tamburo pan farak nathi padato !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જે જતું રહ્યું એ પાછું

જે જતું રહ્યું એ
પાછું આવવાનું નથી,
અને જે આપણું છે એ
ક્યાંય જવાનું નથી !!

je jatu rahyu e
pachhu aavavanu nathi,
ane je aapanu chhe e
kyany javanu nathi !!

Gujarati Suvichar

3 years ago

છોકરીને સૌથી વધારે એ છોકરો

છોકરીને સૌથી વધારે
એ છોકરો પસંદ આવે,
જે એના પર ક્યારેય
શક નથી કરતો !!

chhokarine sauthi vadhare
e chhokaro pasand aave,
je ena par kyarey
shak nathi karato !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.