આંગણામાં હોત તો તોડીને પાડી
આંગણામાં હોત તો
તોડીને પાડી દેત સાહેબ,
પણ અફસોસ છે કે
આદમીના દિલમાં દીવાલ
બની ગઈ છે !!
aanganama hot to
todine padi det saheb,
pan afasos chhe ke
aadamina dil ma dival
bani gai chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ખરાબ સમય તો નીકળી જ
ખરાબ સમય
તો નીકળી જ જાય છે,
પણ સારા સારા લોકોની
હકીકત દેખાડી જાય છે !!
kharab samay
to nikali j jay chhe,
pan sara sara lokoni
hakikat dekhadi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જેવા સાથે તેવાની રમતમાં હું
જેવા સાથે તેવાની
રમતમાં હું ન ફાવ્યો,
હસાવ્યા મેં એમને પણ
જેણે મને રડાવ્યો !!
jeva sathe tevani
ramat ma hu na favyo,
hasavya me emane pan
jene mane radavyo !!
Sad Shayari Gujarati
3 years ago
ઉઠો, જાગો અને 1GB પતે
ઉઠો, જાગો અને
1GB પતે નહીં ત્યાં સુધી
મંડ્યા રહો !!
😝😝😝😝😝
utho, jago ane
1gb pate nahi tya sudhi
mandya raho !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
જો વગર વાંચે પણ પાસ
જો વગર વાંચે પણ
પાસ થઇ જાઓ છો તમે,
તો હા #એન્જીનીયર
છો તમે !!
😂😂😂😂😂
jo vagar vanche pan
pass thai jao chho tame,
to ha #enginiar
chho tame !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કહે છે લોકો મને કે
કહે છે લોકો મને
કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે
કે મારે મિત્રોનો ખજાનો છે !!
kahe chhe loko mane
ke taro jamano chhe,
pan emane kya khabar chhe
ke mare mitrono khajano chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
કામ તો પડવા દો એમને,
કામ તો
પડવા દો એમને,
લોકો ગુલાબ જાંબુ જેવા
મીઠા થઈ જશે !!
kam to
padava do emane,
loko gulab jambu jeva
mitha thai jashe !!
Life Quotes Gujarati
3 years ago
મારાથી વધારે મારી આંખો તને
મારાથી વધારે
મારી આંખો તને ચાહે છે,
જ્યારે પણ તને યાદ કરું
એ ભરાઈ આવે છે !!
marathi vadhare
mari ankho tane chahe chhe,
jyare pan tane yad karu
e bharai aave chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
જેનો સ્વભાવ સારો હોય ને
જેનો સ્વભાવ
સારો હોય ને સાહેબ,
તેને ક્યારેય પ્રભાવ પાડવાની
જરૂર ના હોય !!
jeno svabhav
saro hoy ne saheb,
tene kyarey prabhav padavani
jarur na hoy !!
Life Quotes Gujarati
3 years ago
પાણી પણ ડૂબાડતા પહેલા બે
પાણી પણ
ડૂબાડતા પહેલા બે વાર
બચવાની તક આપે છે,
તમે કોઈને ખુલાસો કરવાની
એક તકતો આપો !!
pani pan
dubadata pahela be var
bachavani tak aape chhe,
tame koine khulaso karavani
ek tak to aapo !!
Gujarati Suvichar
3 years ago
