Shala Rojmel
પાંપણો પર જો પાળ બાંધી

પાંપણો પર
જો પાળ બાંધી હોતને તો,
આ આંખો સાતે દરિયાની
માલિક હોત !!

pampano par
jo pal bandhi hot ne to,
aa aankho sate dariyani
malik hot !!

Sad Shayari Gujarati

3 years ago

મારા હરખનો ભેદ ખોલું, તું

મારા હરખનો ભેદ ખોલું,
તું કહે તો તારું નામ બોલું !!
😘😘😘😘😘😘😘

mara harakhano bhed kholu,
tu kahe to taru nam bolu !!
😘😘😘😘😘😘😘

હું એક દરિયો છું અને

હું એક દરિયો છું
અને તું જ મારો,
એક નો એક કિનારો !!

hu ek dariyo chhu
ane tu j maro,
ek no ek kinaro !!

Love Shayari Gujarati

3 years ago

માન્યું ભૂલ મારી હતી પરંતુ,

માન્યું ભૂલ
મારી હતી પરંતુ,
તું તો ખુદને સાચો અને
સારો સાબિત કર !!
😒😒😒😒😒😒😒

manyu bhul
mari hati parantu,
tu to khud ne sacho ane
saro sabit kar !!
😒😒😒😒😒😒😒

Sad Shayari Gujarati

3 years ago

આ બફારા અને બફારાથી થતા

આ બફારા
અને બફારાથી થતા
પરસેવાના સમ,
ભીનો તો તારી લાગણીઓથી
જ થાઉં છું. !!

aa bafara
ane bafarathi thata
parasevana sam,
bhino to tari laganiothi
j thau chhu. !!

મને મોંઘી #GIFT જ પસંદ

મને મોંઘી
#GIFT જ પસંદ છે,
આગલી વખતે આવો તો
સમય લેતા આવજો !!

mane monghi
#gift j pasand chhe,
aagali vakhate aavo to
samay leta aavajo !!

એ તો તમને લાગે છે

એ તો તમને લાગે છે
કે હું બગડી ગયો,
બાકી આખું ગામ તો મને
સીધો છોકરો જ માને છે !!
😂😂😂😂😂😂

e to tamane lage chhe
ke hu bagadi gayo,
baki aakhu gam to mane
sidho chhokaro j mane chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તું તારા દિલને જ પૂછી

તું તારા
દિલને જ પૂછી લે,
આખરે એની શું
ઈચ્છા છે !!

tu tara
dil ne j puchhi le,
akhare eni shu
ichchha chhe !!

Love Shayari Gujarati

3 years ago

બહુ મજબુર થઇ જાય છે

બહુ મજબુર
થઇ જાય છે વ્યક્તિ,
જ્યારે તે એનો થઇ પણ નથી
શકતો અને એને ખોઈ
પણ નથી શકતો !!

bahu majabur
thai jay chhe vyakti,
jyare te eno thai pan nathi
shakato ane ene khoi
pan nathi shakato !!

ભલે બધી છોકરીઓને બહેન ના

ભલે બધી છોકરીઓને
બહેન ના બનાવી શકાય,
પણ બહેન જેવી #Respect
તો આપી શકાય ને !!

bhale badhi chhokarione
bahen na banavi shakay,
pan bahen jevi #respect
to aapi shakay ne !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.