મનોહર ચહેરા તો ઘણા છે
મનોહર ચહેરા તો
ઘણા છે આ દુનિયામાં,
પણ મને તારા માસુમ ચહેરા
સિવાય કંઈ ગમતું નથી !!
manohar chahera to
ghana chhe aa duniyama,
pana mane tara masum chahera
sivay kai gamatu nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમની જરૂર ભલે બધાને હોય,
પ્રેમની જરૂર
ભલે બધાને હોય,
પણ પ્રેમની કદર અમુકને
જ હોય છે !!
prem ni jarur
bhale badhane hoy,
pan prem ni kadar amuk ne
j hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
આમ તો ઘણો બદલાવ આવી
આમ તો ઘણો બદલાવ
આવી ગયો છે મારામાં,
પણ તને યાદ કરવાની
આદત હજી ગઈ નથી !!
aam to ghano badalav
aavi gayo chhe marama,
pan tane yad karavani
aadat haji gai nathi !!
Miss You Shayari Gujarati
3 years ago
અજાણ્યા બનીને મળ્યા હતા, ખબર
અજાણ્યા
બનીને મળ્યા હતા,
ખબર જ ના પડી ક્યારે
જાન બની ગયા !!
ajanya
banine malya hata,
khabar j na padi kyare
jan bani gaya !!
Romantic Shayari Gujarati
3 years ago
ના નિહાળ આ નજરે કે
ના નિહાળ આ નજરે કે
હું મદહોશ થઇ જાઉં છું,
નીકળું છું શોધવા તને ને હું
પોતે જ ખોવાઈ જાઉં છું !!
na nihal aa najare ke
hu madahosh thai jau chhu,
nikalu chhu shodhava tane ne hu
pote j khovai jau chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મેરેજ તો હું તારી સાથે
મેરેજ તો
હું તારી સાથે કરી લઉં,
પણ એક વચન આપ કે તું
તારો બધો જ સમય મારી
સાથે વીતાવીશ !!
merej to
hu tari sathe kari lau,
pan ek vachan aap ke tu
taro badho j samay mari
sathe vitavish !!
Romantic Shayari Gujarati
3 years ago
મળતા રહેશે જિંદગીમાં મને રસ્તા
મળતા રહેશે
જિંદગીમાં મને રસ્તા હજાર,
તમન્ના એ જ છે કે દરેક રસ્તે
તું જ મળે વારંવાર !!
malata raheshe
jindagima mane rasta hajar,
tamanna e j chhe ke darek raste
tu j male varanvar !!
Romantic Shayari Gujarati
3 years ago
મંઝીલ પામવી તો દૂરની વાત
મંઝીલ પામવી
તો દૂરની વાત છે મિત્રો,
વધારે અભિમાનમાં રહેશો તો
રસ્તા પણ ભૂલી જશો !!
manzil pamavi
to dur ni vat chhe mitro,
vadhare abhiman ma rahesho to
rasta pan bhuli jasho !!
Gujarati Suvichar
3 years ago
ફક્ત દિલની સફાઈ માંગે છે,
ફક્ત દિલની
સફાઈ માંગે છે,
પ્રેમ ક્યાં પંડિતાઈ
માંગે છે !!
fakt dil ni
safai mange chhe,
prem kya panditai
mange chhe !!
Love Shayari Gujarati
3 years ago
સંસ્કાર જ અપરાધ રોકી શકે
સંસ્કાર જ
અપરાધ રોકી શકે છે,
દુનિયાની કોઈ સરકાર નહીં !!
sanskar j
aparadh roki shake chhe,
duniyani koi sarakar nahi !!
Gujarati Suvichar
3 years ago
