Shala Rojmel
વાદળો વેદનાને ક્યાં વ્યક્ત કરે

વાદળો વેદનાને
ક્યાં વ્યક્ત કરે છે,
આવે બહુ યાદ તો
મનભરીને રડે છે !!

vadalo vedanane
kya vyakt kare chhe,
aave bahu yad to
manabharine rade chhe !!

કોઈક અનુભવી પાસેથી શીખીને સારું

કોઈક અનુભવી પાસેથી
શીખીને સારું જીવી લેવું,
બધી આપણને જ ખબર પડતી
હોય એવું અભિમાન ના કરવું !!

koik anubhavi pasethi
shikhine saru jivi levu,
badhi aapan ne j khabar padati
hoy evu abhiman na karavu !!

Life Quotes Gujarati

3 years ago

જે મરી ચુકી છે કોઈ

જે મરી ચુકી છે
કોઈ બીજા પર,
હું આજે પણ જીવતો
છું એના માટે !!

je mari chhuki chhe
koi bija par,
hu aaje pan jivato
chhu ena mate !!

હવે વધારે રાહ નહીં જોઈ

હવે વધારે
રાહ નહીં જોઈ શકું,
મારે બસ તને મળવું
છે યાર !!

have vadhare
rah nahi joi shaku,
mare bas tane malavu
chhe yar !!

દરેક સમસ્યાનો ઉકેલ હોય છે,

દરેક સમસ્યાનો
ઉકેલ હોય છે,
પણ એ સમય આવ્યે
જ મળતો હોય છે !!

darek samasyano
ukel hoy chhe,
pan e samay aavye
j malato hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

સ્કુલ કોલેજના Topper પણ, જિંદગીની

સ્કુલ કોલેજના
Topper પણ,
જિંદગીની Exam માં
Fail થઇ જાય છે !!

school college na
topper pan,
jindagini exam ma
fail thai jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

અભિમાન કહે છે કે કોઈની

અભિમાન કહે છે
કે કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે ધૂળની
પણ જરૂર પડે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

abhiman kahe chhe
ke koini jarur nathi,
anubhav kahe chhe dhul ni
pan jarur pade chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

જયારે અલગ થવાનું હોય, ત્યારે

જયારે અલગ થવાનું હોય,
ત્યારે લોકોને બહાનું મળી
જ જાય છે !!

jayare alag thavanu hoy,
tyare lokone bahanu mali
j jay chhe !!

ભાઈ બહેનની ભૂલોને માફ કરજો

ભાઈ બહેનની
ભૂલોને માફ કરજો સાહેબ,
કેમ કે બધાના નસીબમાં
ભાઈ બહેન નથી હોતા !!

bhai bahen ni
bhulone maf karajo saheb,
kem ke badhana nasib ma
bhai bahen nathi hota !!

પતિ પતંગ જેવો હોય છે,

પતિ પતંગ જેવો હોય છે,
થોડી ઢીલ આપો એટલે
સામે ધાબે પહોંચી જાય !!
😂😂😂😂😂😂

pati patang jevo hoy chhe,
thodi dhil aapo etale
same dhabe pahonchi jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.