કેમ આ યાદોની આંધી થોભતી
કેમ આ યાદોની
આંધી થોભતી નથી,
જો ને આ જિંદગી તારા વિના
જરાય શોભતી નથી !!
kem yadoni
aandhi thobhati nathi,
jo ne jindagi tara vina
jaray shobhati nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
મનને બદલી શકાય છે સાહેબ,
મનને બદલી
શકાય છે સાહેબ,
મનમાં હોય તેને નથી
બદલી શકાતું !!
man ne badali
shakay chhe saheb,
man ma hoy tene nathi
badali shakatu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સારું કર્યું ફ્રેન્ડશીપ ડે અને
સારું કર્યું ફ્રેન્ડશીપ ડે
અને રક્ષાબંધન અલગ
અલગ દિવસે આવ્યું,
નહીંતર સાલી ખબર જ
ના પડત કે પેલી વાયડી
આપણને દોસ્ત બનાવી
ગઈ કે ભાઈ !!
saru karyu friend ship day
ane rakshabandhan alag
alag divase aavyu,
nahintar sali khabar j
na padat ke peli vayadi
aapan ne dost banavi
gai ke bhai !!
Gujarati Jokes
4 years ago
કેટલાક સવાલોના જવાબ સમય આપે
કેટલાક સવાલોના
જવાબ સમય આપે છે,
અને આપે છે ત્યારે
લાજવાબ આપે છે.
ketalak savalona
javab samay aape chhe,
ane aape chhe tyare
lajavab aape chhe.
Gujarati Suvichar
4 years ago
ખબર નહીં કેમ, પણ આપણો
ખબર નહીં કેમ,
પણ આપણો ફોન બીજાના
હાથમાં હોય એટલે ધબકારા
વધી જ જાય છે !!
😂😂😂😂😂😂
khabar nahi kem,
pan aapano phone bijana
hath ma hoy etale dhabakara
vadhi j jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ખોટું ત્યાં જ લાગે છે,
ખોટું ત્યાં જ લાગે છે,
જ્યાં લાગણીને વાગે છે !!
khotu tya j lage chhe,
jya laganine vage chhe !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રેમ સાથે મારે 36 નો
પ્રેમ સાથે મારે
36 નો આંકડો હતો,
ખબર નહીં કેમ પણ
તને જોતા જ 143
નો થઇ ગયો !!
prem sathe mare
36 no aankado hato,
khabar nahi kem pan
tane jota j 143
no thai gayo !!
Romantic Shayari Gujarati
4 years ago
આવતી તો એ મારા ખભા
આવતી તો એ મારા
ખભા સુધી પણ નથી,
અને ધમકી મારું મોઢું
તોડવાની આપે છે !!
😂😂😂😂😂😂
aavati to e mara
khabha sudhi pan nathi,
ane dhamaki maru modhu
todavani aape chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પહેલા એમ થાય કે જે
પહેલા એમ થાય કે
જે થાય એ જોવાય જશે,
પણ પછી જે થાય એ
જોવાતું જતું !!
pahela em thay ke
je thay e jovay jashe,
pan pachhi je thay e
jovatu jatu !!
Sad Shayari Gujarati
4 years ago
બહુ સમજદાર હતો હું, પણ
બહુ સમજદાર હતો હું,
પણ અફસોસ કે તોયે
તને સમજી ના શક્યો !!
bahu samajadar hato hu,
pan afasos ke toye
tane samaji na shakyo !!
Bewafa Shayari Gujarati
4 years ago
