કોઈની હથેળીમાં રૂપિયા મુકવા, એ
કોઈની હથેળીમાં
રૂપિયા મુકવા,
એ ઝુંટવી લેવા કરતા પણ
વધારે હિંમતનું કામ
છે સાહેબ !!
koini hathelima
rupiya mukava,
e zuntavi leva karata pan
vadhare himmat nu kam
chhe saheb !!
Gujarati Suvichar
4 years ago
એ Chat કરવામાં Slow નથી
એ Chat
કરવામાં Slow નથી હોતી,
એ તમારાથી કોઈ Better
વ્યક્તિ સાથે Chat કરી રહી
હોય છે સાહેબ !!
e chat
karavama slow nathi hoti,
e tamarathi koi better
vyakti sathe chat kari rahi
hoy chhe saheb !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કોઈ સારા કામની શરૂઆત માટે,
કોઈ સારા
કામની શરૂઆત માટે,
કોઈપણ સમય ખરાબ
નથી હોતો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
koi sara
kamani sharuat mate,
koipan samay kharab
nathi hoto !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
અમુક લોકો સ્ટેટસમાં એવી સારી
અમુક લોકો સ્ટેટસમાં
એવી સારી સારી વાતો કરે,
જાણે આપણને એમના કાંડની
ખબર જ ના હોય !!
😂😂😂😂😂😂
amuk loko status ma
evi sari sari vato kare,
jane aapan ne emana kand ni
khabar j na hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દરેક નિર્ણય હંમેશા કુદરતનો જ
દરેક નિર્ણય હંમેશા
કુદરતનો જ હોય છે,
જે સ્વીકારી શકે એ
જીવનમાં કોઈ દિવસ
દુઃખી થતા નથી !!
darek nirnay hammesha
kudarat no j hoy chhe,
je svikari shake e
jivan ma koi divas
dukhi thata nathi !!
Life Quotes Gujarati
4 years ago
દિવસે બધા સામે મજબુત બનીને
દિવસે બધા સામે
મજબુત બનીને હસવું,
અને રાત્રે એકલા તૂટીને
રડવું બહુ અઘરું છે !!
divase badha same
majabut banine hasavu,
ane ratre ekala tutine
radavu bahu agharu chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્રેમમાં હવે કોઈ જ રસ
પ્રેમમાં હવે
કોઈ જ રસ નથી,
કેમ કે લોકો ઉલ્લુ
જ બનાવે છે !!
prem ma have
koi j ras nathi,
kem ke loko ullu
j banave chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એ મને એવી રીતે ઇગ્નોર
એ મને એવી
રીતે ઇગ્નોર કરે છે,
જાણે સાત જનમનો
બદલો લે છે !!
e mane evi
rite ignore kare chhe,
jane sat janam no
badalo le chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
નજર મિલાવી કે હટાવી નથી
નજર મિલાવી
કે હટાવી નથી શકતા,
શું છે એમના મનમાં એ
જતાવી નથી શકતા !!
najar milavi
ke hatavi nathi shakata,
shu chhe emana man ma e
jatavi nathi shakata !!
Love Shayari Gujarati
4 years ago
મને મારી હદમાં રહેવું ગમે
મને મારી
હદમાં રહેવું ગમે છે,
અને લોકો એને મારી
કમજોરી સમજે છે !!
mane mari
had ma rahevu game chhe,
ane loko ene mari
kamajori samaje chhe !!
Sad Shayari Gujarati
4 years ago
