Shala Rojmel
શું તું મારો બનીશ હંમેશા

શું તું મારો
બનીશ હંમેશા માટે ?
કેમ કે તારા વગર મારું
દિલ નથી લાગતું !!
😘😘😘😘😘😘

shu tu maro
banish hammesha mate?
kem ke tara vagar maru
dil nathi lagatu !!
😘😘😘😘😘😘

જયારે માણસને અંદરથી કંઇક ખાતું

જયારે માણસને
અંદરથી કંઇક ખાતું હોય,
ત્યારે એને ખાવાની ઈચ્છા
નથી થતી !!

jayare manas ne
andar thi kaik khatu hoy,
tyare ene khavani ichchha
nathi thati !!

Sad Shayari Gujarati

4 years ago

ટાઈમપાસ કરીને પીછો છોડાવવો આસાન

ટાઈમપાસ કરીને
પીછો છોડાવવો આસાન છે,
પણ સાચો પ્રેમ કરીને કોઇથી
દુર રહેવું બહુ મુશ્કેલ છે !!

time pass karine
pichho chhodavavo aasan chhe,
pan sacho prem karine koithi
dur rahevu bahu muskel chhe !!

મારી પ્રત્યે એની ફિકર જ

મારી પ્રત્યે એની
ફિકર જ બતાવી દે છે,
કે એ પાગલ કેટલો
પ્રેમ કરે છે મને !!

mari pratye eni
fikar j batavi de chhe,
ke e pagal ketalo
prem kare chhe mane !!

પ્રેમ ગમે તેટલો કરી લો,

પ્રેમ ગમે
તેટલો કરી લો,
એક દિવસ ઠુકરાવી
જરૂર દેશે !!

prem game
tetalo kari lo,
ek divas thukaravi
jarur deshe !!

ક્યારેક તો મારી ખામોશી ખુદ

ક્યારેક તો મારી
ખામોશી ખુદ સમજ્યા કર,
ક્યાં સુધી મતલબ પૂછતી
રહીશ પરાયાની જેમ !!

kyarek to mari
khamoshi khud samajya kar,
kya sudhi matalab puchhati
rahish parayani jem !!

પ્રેમના નામે જે બેવફાઈ કરી

પ્રેમના નામે
જે બેવફાઈ કરી છે ને,
એ તને આજે નહીં તો કાલે
બહુ જ ભારે પડશે એ
યાદ રાખજે !!

prem na name
je bevafai kari chhe ne,
e tane aaje nahi to kale
bahu j bhare padashe e
yad rakhaje !!

અમુક લોકો એટલા માટે પણ

અમુક લોકો એટલા
માટે પણ સુઈ જાય છે,
જેથી એમનો ફોન ફટાફટ
ચાર્જ થઇ જાય !!
😂😂😂😂😂😂

amuk loko etala
mate pan sui jay chhe,
jethi emano phone fatafat
charge thai jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તને ખોવાનો ડર લાગે છે,

તને ખોવાનો
ડર લાગે છે,
અને આ વાત તને
કહેવાનો પણ !!

tane khovano
dar lage chhe,
ane aa vat tane
kahevano pan !!

મને તારાથી વાત કરવાની એટલી

મને તારાથી વાત
કરવાની એટલી આદત છે,
કલાક વાત ના થાય તો
વર્ષ જેવું લાગે છે મને !!

mane tarathi vat
karavani etali aadat chhe,
kalak vat na thay to
varsh jevu lage chhe mane !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.