હું તો હંમેશા રાહ જોઇશ
હું તો હંમેશા
રાહ જોઇશ તારી,
ભગવાન કરે તને પણ
આવે યાદ મારી !!
hu to hammesha
rah joish tari,
bhagavan kare tane pan
aave yad mari !!
Miss You Shayari Gujarati
3 years ago
આવ મળીને એટલી વાતો કરીએ,
આવ મળીને
એટલી વાતો કરીએ,
કે વાત લગ્ન સુધી
પહોંચી જાય !!
aav maline
etali vato karie,
ke vat lagn sudhi
pahonchi jay !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈની ધીરજની એટલી પણ પરીક્ષા
કોઈની ધીરજની
એટલી પણ પરીક્ષા ના લ્યો,
કે એ સંબંધ તોડવા માટે
મજબુર થઇ જાય !!
koini dhiraj ni
etali pan pariksha na lyo,
ke e sambandh todava mate
majabur thai jay !!
Sambandh Status Gujarati
3 years ago
દિલ ખુશ થઇ જાય એવી,
દિલ ખુશ
થઇ જાય એવી,
મસ્ત સ્માઈલ છે તારી !!
dil khush
thai jay evi,
mast smile chhe tari !!
Romantic Shayari Gujarati
3 years ago
આપણો માઈનસ પોઈન્ટ જાણી લેવો,
આપણો માઈનસ
પોઈન્ટ જાણી લેવો,
એ આપણો સૌથી
મોટો પ્લસ પોઈન્ટ છે !!
🌹🌻💐શુભ સવાર 💐🌻🌹
aapano minus
point jani levo,
e aapano sauthi
moto plus point chhe !!
🌹🌻💐shubh savar 💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
Love You બોલવા વાળા બહુ
Love You
બોલવા વાળા બહુ મળે,
પણ નિભાવી એ જ શકે જે એ
શબ્દને સમજતા હોય !!
love you
bolava vala bahu male,
pan nibhavi e j shake je e
shabd ne samajata hoy !!
Love Shayari Gujarati
3 years ago
જિંદગી વિતાવવા માટે તારી યાદો
જિંદગી વિતાવવા માટે
તારી યાદો પણ ઓછી નથી,
હવે તું પાછી આવે કે નહીં
એનો મને કોઈ ગમ નથી !!
jindagi vitavava mate
tari yado pan ochhi nathi,
have tu pachhi aave ke nahi
eno mane koi gam nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
ખુબ ટૂંકું પરંતુ ખુબ જ
ખુબ ટૂંકું
પરંતુ ખુબ જ સાચું,
આપણો સ્વભાવ જ
આપણું ભવિષ્ય છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
khub tunku
parantu khub j sachu,
aapano svabhav j
aapanu bhavishy chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
શું તું મારો બનીશ હંમેશા
શું તું મારો
બનીશ હંમેશા માટે ?
કેમ કે તારા વગર મારું
દિલ નથી લાગતું !!
😘😘😘😘😘😘
shu tu maro
banish hammesha mate?
kem ke tara vagar maru
dil nathi lagatu !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
જયારે માણસને અંદરથી કંઇક ખાતું
જયારે માણસને
અંદરથી કંઇક ખાતું હોય,
ત્યારે એને ખાવાની ઈચ્છા
નથી થતી !!
jayare manas ne
andar thi kaik khatu hoy,
tyare ene khavani ichchha
nathi thati !!
Sad Shayari Gujarati
3 years ago
