દિલમાં એવી ઈચ્છા થાય છે,
દિલમાં એવી ઈચ્છા થાય છે,
કે આજે તને બાહોમાં લઈને
જોરથી Kiss કરી લઉં !!
dil ma evi ichchha thay chhe,
ke aaje tane bahoma laine
jorathi kiss kari lau !!
Romantic Shayari Gujarati
4 years ago
ધુમ્રપાન કરવું એ સ્વાસ્થ્ય માટે
ધુમ્રપાન કરવું એ
સ્વાસ્થ્ય માટે હાનીકારક છે,
પણ કોઈ પર વિશ્વાસ કરવો
એ વધારે હાનીકારક છે !!
dhumrapan karavu e
svasthy mate hanikarak chhe,
pan koi par vishvas karavo
e vadhare hanikarak chhe !!
Life Quotes Gujarati
4 years ago
બધા લોકોને મારો પ્રેમ સમજમાં
બધા લોકોને
મારો પ્રેમ સમજમાં આવ્યો,
પણ જેને કર્યો એ જ ક્યારેય
ના સમજી શકી !!
badha lokone
maro prem samaj ma aavyo,
pan jene karyo e j kyarey
na samaji shaki !!
Narajagi Shayari Gujarati
4 years ago
કોઈ ફરિયાદ નથી તારાથી, બદનસીબ
કોઈ ફરિયાદ નથી તારાથી,
બદનસીબ તો હું ખુદ છું
કે જે છેલ્લીવાર પણ મળી
ના શક્યો તને !!
koi fariyad nathi tarathi,
badanasib to hu khud chhu
ke je chhellivar pan mali
na shakyo tane !!
Breakup Shayari Gujarati
4 years ago
જીદ કરે એ લોકો કદાચ
જીદ કરે એ લોકો
કદાચ જીતતા હશે,
બાકી પ્રેમ કરીને તો
માણસ હારે જ છે !!
jid kare e loko
kadach jitata hashe,
baki prem karine to
manas hare j chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પસાર થઇ ગયેલા સમયની અને
પસાર થઇ ગયેલા સમયની
અને સાથ છોડી ગયેલા માણસની
રાહ જોવી એ મૂર્ખતા છે !!
pasar thai gayela samay ni
ane sath chhodi gayela manas ni
rah jovi e murkhata chhe !!
Gujarati Suvichar
4 years ago
કોઈના દુઃખની ચિંતા ના કરો
કોઈના દુઃખની ચિંતા
ના કરો તો કંઈ વાંધો નહીં,
પણ કોઈના સુખની ઈર્ષ્યા
તો ના જ કરાય !!
koina dukh ni chinta
na karo to kai vandho nahi,
pan koina sukh ni irshya
to na j karay !!
Gujarati Suvichar
4 years ago
અસ્તિત્વ પર ઘણા ઉઝરડા થાય
અસ્તિત્વ પર
ઘણા ઉઝરડા થાય છે,
ત્યારે એક માણસ
સમજદાર થાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
astitv par
ghana uzarada thay chhe,
tyare ek manas
samajadar thay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
એકવાર માફ કરીને જુઓ, બની
એકવાર
માફ કરીને જુઓ,
બની શકે કે બધું ઠીક
થઇ જાય !!
ekavar
maf karine juo,
bani shake ke badhu thik
thai jay !!
Life Quotes Gujarati
4 years ago
મારી હિચકીઓ ગવાહ છે દિકા,
મારી હિચકીઓ
ગવાહ છે દિકા,
રાત્રે ઊંઘ તો તને
પણ નથી આવતી !!
mari hichakio
gavah chhe dika,
ratre ungh to tane
pan nathi aavati !!
Miss You Shayari Gujarati
4 years ago
