પહેલા જેવો પ્રેમ નથી રહ્યો,
પહેલા જેવો
પ્રેમ નથી રહ્યો,
હવે કાં તો એ નારાજ
હોય છે કાં તો હું !!
pahela jevo
prem nathi rahyo,
have k to e naraj
hoy chhe ka to hu !!
Narajagi Shayari Gujarati
4 years ago
તને જોતા જ મારો ચહેરો
તને જોતા જ મારો
ચહેરો ખીલી જાય છે,
જેમ કે તારા હોવાથી મને
બધું જ મળી જાય છે !!
tane jota j maro
chahero khili jay chhe,
jem ke tara hovathi mane
badhu j mali jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જિંદગીમાં મુશ્કેલી આવે તો ઉદાસ
જિંદગીમાં મુશ્કેલી
આવે તો ઉદાસ ના થશો,
કેમ કે મુશ્કેલ રોલ સારા એક્ટરને
જ આપવામાં આવે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagima muskeli
aave to udas na thasho,
kem ke muskel rol sara actor ne
j aapavama aave chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
કેટલીવાર સમજાવું તને, કે તારી
કેટલીવાર સમજાવું તને,
કે તારી સાથે વાત કર્યા વિના
મારું મન નથી લાગતુ !!
ketalivar samajavu tane,
ke tari sathe vat karya vina
maru man nathi lagatu !!
Romantic Shayari Gujarati
4 years ago
12માં ધોરણ પછી હાથમાં જે
12માં ધોરણ પછી
હાથમાં જે ફોન આવ્યો,
એણે તો જિંદગીની 123 કરી
નાખી છે કે વાત ના પૂછો !!
😂😂😂😂😂😂😂
12maa dhoran pachhi
hath ma je phone aavyo,
ene to jindagini 123 kari
nakhi chhe ke vat na puchho !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મને iPhone આપે એવો નહીં,
મને iPhone
આપે એવો નહીં,
Care કરે એવો
Hubby જોઈએ છે !!
mane iphone
aape evo nahi,
care kare evo
hubby joie chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જિંદગીમાં બસ તું મળી જાય,
જિંદગીમાં
બસ તું મળી જાય,
એટલે બીજું કશું નથી
જોઈતું મારે !!
jindagima
bas tu mali jay,
etale biju kashu nathi
joitu mare !!
Romantic Shayari Gujarati
4 years ago
સાચે જ બહુ દુઃખ થાય,
સાચે જ બહુ દુઃખ થાય,
જયારે આખો દિવસ વાતો કરવાવાળા
આપણી સાથે વાત જ ના કરે !!
sache j bahu dukh thay,
jayare akho divas vato karavavala
aapani sathe vat j na kare !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એ સૌથી બેસ્ટ રીલેશનશીપ હોય
એ સૌથી બેસ્ટ
રીલેશનશીપ હોય છે,
જેમાં તમે એકબીજાથી કોઈ
નાનકડી વાત પણ ના
છુપાવતા હોય !!
e sauthi best
relationship hoy chhe,
jema tame ekabijathi koi
nanakadi vat pan na
chhupavata hoy !!
Sambandh Status Gujarati
4 years ago
લોકો કહે છે પ્રેમ બહુ
લોકો કહે છે
પ્રેમ બહુ અઘરો છે,
ટીચર કહે છે જે વસ્તુ
અઘરી હોય એને વારંવાર
રીપીટ કરો !!
😂😂😂😂😂😂
loko kahe chhe
prem bahu agharo chhe,
teacher kahe chhe je vastu
aghari hoy ene varanvar
repeat karo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
