Shala Rojmel
ના જાણે કિસ્મતને શું મંજુર

ના જાણે
કિસ્મતને શું મંજુર છે,
તું અહીં ક્યાંય નથી છતાં
હાજરાહજૂર છે !!

na jane
kismat ne shu manjur chhe,
tu ahi kyany nathi chhata
hajarahajur chhe !!

સૌને સુખ આપવાની તો આપણી

સૌને સુખ આપવાની
તો આપણી તાકાત નથી,
પણ કોઈને દુઃખ ન આપવું એ
તો આપણા હાથની વાત છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

saune sukh aapavani
to aapani takat nathi,
pan koine dukh na aapavu e
to aapana hath ni vat chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

મારી બેસ્ટી ફૂલ જેવી છે,

મારી બેસ્ટી ફૂલ જેવી છે,
મને ડર છે કે ક્યાંક એને કોઈ
બકરી ખાઈ ના જાય !!
😂😂😂😂😂😂

mari bestie ful jevi chhe,
mane dar chhe ke kyank ene koi
bakari khai na jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ક્યારેક સમય મળે તો કહેજે

ક્યારેક સમય
મળે તો કહેજે મને,
કઈ વાતની સજા આપી
છે તે મને !!

kyarek samay
male to kaheje mane,
kai vatani saja aapi
chhe te mane !!

ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ

ખુલ્લા પુસ્તક જેવું ફક્ત
એ લોકો સામે જ બનાય,
જેને વાંચતા અને સમજતા
આવડતું હોય સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

khulla pustak jevu fakt
e loko same j banay,
jene vanchata ane samajata
aavadatu hoy saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

દિલ તૂટે ત્યારે અવાજ નથી

દિલ તૂટે ત્યારે
અવાજ નથી થતો,
પણ દુઃખ થાય છે
જે જીવવા નથી દેતું !!

dil tute tyare
avaj nathi thato,
pan dukh thay chhe
je jivava nathi detu !!

થઇ જાય એને પ્રેમ કહેવાય,

થઇ જાય
એને પ્રેમ કહેવાય,
કરીએ એને વેપાર
કહેવાય !!

thai jay
ene prem kahevay,
karie ene vepar
kahevay !!

Love Shayari Gujarati

4 years ago

વીતી ગયું આ વર્ષ પણ

વીતી ગયું આ વર્ષ
પણ એ જ ઉમ્મીદમાં,
કે કદાચ આ વખતે તો તને
મારી યાદ આવશે જ !!

viti gayu aa varsh
pan e j ummid ma,
ke kadach aa vakhate to tane
mari yad aavashe j !!

એના દિલમાં બસ એક હું

એના દિલમાં
બસ એક હું જ છું,
આ વહેમના લીધે જ
આજે હું બહુ દુઃખી છું !!

ena dil ma
bas ek hu j chhu,
aa vahem na lidhe j
aaje hu bahu dukhi chhu !!

સારું છે મારે કોઈ ગર્લફ્રેન્ડ

સારું છે મારે
કોઈ ગર્લફ્રેન્ડ નથી,
બાકી આ શિયાળાની કડકડતી
ઠંડીમાં વહેલા ઉઠીને એને
મળવા કોણ જાય !!
😂😂😂😂😂😂

saru chhe mare
koi girlfriend nathi,
baki aa shiyalani kadakadati
thandima vahela uthine ene
malava kon jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.