હું પોતે જ CONFUSE છું,
હું પોતે જ CONFUSE છું,
કે હું આટલો સમય ONLINE
આવું છું કોના માટે !!
😂😂😂😂😂😂
hu pote j confuse chhu,
ke hu atalo samay online
aavu chhu kona mate !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લોકડાઉન વધારો એનો વાંધો નથી,
લોકડાઉન વધારો
એનો વાંધો નથી,
બસ નવા નવા ટાસ્ક
આપતા રહેજો !!
😂😂😂😂😂😂
lockdown vadharo
eno vandho nathi,
bas nava nava task
aapata rahejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ખબર નહીં એ દિવસ ક્યારે
ખબર નહીં
એ દિવસ ક્યારે આવશે,
જયારે હું તને ગળે મળી શકીશ !!
khabar nahi
e divas kyare aavashe,
jayare hu tane gale mali shakish !!
Breakup Shayari Gujarati
4 years ago
તું મને એટલી ગમે છે,
તું મને
એટલી ગમે છે,
જેટલી જેઠાલાલને
બબીતા ગમે છે !!
tu mane
etali game chhe,
jetali jethalal ne
babita game chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ક્યાં સુધી આમ રાત્રે એકલો
ક્યાં સુધી આમ
રાત્રે એકલો સુઇશ,
કંપની માટે મને બોલાવી લે !!
kya sudhi aam
ratre ekalo suish,
company mate mane bolavi le !!
Romantic Shayari Gujarati
4 years ago
રોજ સવારે ઉઠાય તો છે,
રોજ સવારે
ઉઠાય તો છે,
પણ જગાતું નથી !!
roj savare
uthay to chhe,
pan jagatu nathi !!
Life Quotes Gujarati
4 years ago
રહેવાતું નથી હવે તને યાદ
રહેવાતું નથી
હવે તને યાદ કર્યા વગર,
જિંદગી જાણે અધુરી લાગે છે
તારા પ્રેમ વગર !!
rahevatu nathi
have tane yad karya vagar,
jindagi jane adhuri lage chhe
tara prem vagar !!
Miss You Shayari Gujarati
4 years ago
અમુક લોકો એટલા જલ્દી રંગ
અમુક લોકો
એટલા જલ્દી રંગ બદલે છે,
જાણે કાંચિડાનું DNA હોય
એમનામાં !!
😂😂😂😂😂😂
amuk loko
etala jaldi rang badale chhe,
jane kanchidanu dna hoy
emanama !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એ ઘડિયાળ ક્યાં મળે છે ?
એ ઘડિયાળ ક્યાં મળે છે ?
જેમાં છોકરીઓનો દુપટ્ટો
ફસાઈ જાય છે !!
😂😂😂😂😂😂
e ghadiyal kya male chhe?
jema chhokariono dupatto
fasai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જરૂરી નથી મળીને કે જોઇને
જરૂરી નથી મળીને
કે જોઇને જ પ્રેમ થાય,
ક્યારેક ક્યારેક પ્રેમ કોઈની
વાતોથી પણ થઇ જાય છે !!
jaruri nathi maline
ke joine j prem thay,
kyarek kyarek prem koini
vatothi pan thai jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
