હું જીદ્દી અને એ ગુસ્સાવાળો,
હું જીદ્દી
અને એ ગુસ્સાવાળો,
અમારી જોડી સલામત
રાખે ઉપરવાળો !!
hu jiddi
ane e gussavalo,
amari jodi salamat
rakhe uparavalo !!
Romantic Shayari Gujarati
4 years ago
બેશક મૈત્રી કરો, પણ ક્યારેય
બેશક મૈત્રી કરો,
પણ ક્યારેય કોઈ મિત્રને
આદત ના બનાવો !!
beshak maitri karo,
pan kyarey koi mitrane
aadat na banavo !!
Gujarati Suvichar
4 years ago
તમારામાં ત્રેવડ ના હોય દુઃખમાંથી
તમારામાં ત્રેવડ ના હોય
દુઃખમાંથી બહાર નીકળવાની,
તો આ દુનિયામાં તમારા જેવા
ક્યાંય નહીં ચાલે !!
tamarama trevad na hoy
dukh manthi bahar nikalavani,
to duniyama tamara jeva
kyany nahi chale !!
Life Quotes Gujarati
4 years ago
કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં હોય
કોઈ સારો ડોક્ટર
ધ્યાનમાં હોય તો કહેજો,
અપ્સરા જેવી પાડોસણ મારી
પત્નીને ચુડેલ લાગે છે !!
😂😂😂😂😂😂
koi saro doctor
dhyan ma hoy to kahejo,
apsara jevi padosan mari
patnine chudel lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમમાં હોઠ નહીં, હૈયું એક
પ્રેમમાં હોઠ નહીં,
હૈયું એક થવું જોઈએ !!
prem ma hoth nahi,
haiyu ek thavu joie !!
Love Shayari Gujarati
4 years ago
ભલે તું દેખાતી નથી સવારથી
ભલે તું દેખાતી નથી
સવારથી સાંજ સુધી,
પણ તું જ હોય છે આંખોમાં
સાંજથી સવાર સુધી !!
bhale tu dekhati nathi
savar thi sanj sudhi,
pan tu j hoy chhe aankhoma
sanj thi savar sudhi !!
Breakup Shayari Gujarati
4 years ago
એક સેલ્ફી એવી હોય, જેમાં
એક સેલ્ફી એવી હોય,
જેમાં તું, હું ને આપણું
બેબી હોય !!
ek selfie evi hoy,
jema tu, hu ne aapanu
baby hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે આખી દુનિયા સામે ફરિયાદ
જયારે આખી
દુનિયા સામે ફરિયાદ હોય,
ત્યારે સૌ પ્રથમ પોતાની જાતને
ચકાસવી જરૂરી છે !!
jayare akhi
duniya same fariyad hoy,
tyare sau pratham potani jatane
chakasavi jaruri chhe !!
Life Quotes Gujarati
4 years ago
જેને સમયસર કદર કરતા આવડે
જેને સમયસર
કદર કરતા આવડે ને સાહેબ,
એમને જીવનમાં અફસોસ કરવાનો
વારો ઓછો આવે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
jene samayasar
kadar karata aavade ne saheb,
emane jivan ma afasos karavano
varo ochho aave !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
એ મારા વિના રહી નથી
એ મારા વિના
રહી નથી શકતી,
બસ એ વાતથી જ
હું એનો છું !!
e mara vina
rahi nathi shakati,
bas e vat thi j
hu eno chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
