આપણે Ego બાજુમાં રાખીને Message
આપણે Ego બાજુમાં
રાખીને Message કરીએ,
તો સામેવાળા Attitude
દેખાડવા લાગે છે !!
aapane ego bajuma
rakhine message karie,
to samevala attitude
dekhadava lage chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
એક દિવસ બધું સારું થઇ
એક દિવસ
બધું સારું થઇ જશે,
આ દુનિયાની સૌથી
બકવાસ લાઈન છે !!
ek divas
badhu saru thai jashe,
aa duniyani sauthi
bakavas line chhe !!
Sad Shayari Gujarati
4 years ago
સફળતાના રસ્તામાં હાથ પકડવા વાળા
સફળતાના રસ્તામાં
હાથ પકડવા વાળા ઓછા,
અને પગ ખેંચવા વાળા
વધારે મળશે સાહેબ !!
safalatana rastama
hath pakadava vala ochha,
ane pag khenchava vala
vadhare malashe saheb !!
Gujarati Suvichar
4 years ago
દગો કોઈ એકથી જ મળ્યો
દગો કોઈ એકથી
જ મળ્યો છે મને,
પણ આ દિલને હવે
દરેકથી ડર લાગે છે !!
dago koi ekathi
j malyo chhe mane,
pan aa dil ne have
darek thi dar lage chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આજકાલ હું તારી આંખોમાં જોતો
આજકાલ હું તારી
આંખોમાં જોતો નથી,
કહેવાય છે કે શ્રાવણમાં
નશો કરવો પાપ છે !!
aajakal hu tari
aankhoma joto nathi,
kahevay chhe ke sravan ma
nasho karavo pap chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જીવનમાં આગળ વધવું હોય તો,
જીવનમાં આગળ
વધવું હોય તો,
હા બોલવાની જગ્યાએ
ના બોલતા શીખવું પડે !!
jivan ma aagal
vadhavu hoy to,
ha bolavani jagyae
na bolata shikhavu pade !!
Life Quotes Gujarati
4 years ago
હાઈટમાં ભલે હોય નાની, પણ
હાઈટમાં
ભલે હોય નાની,
પણ છે તો તું મારા
દિલની રાણી !!
height ma
bhale hoy nani,
pan chhe to tu mara
dil ni rani !!
Romantic Shayari Gujarati
4 years ago
લાગે છે કે સુર્યગ્રહણે કામ
લાગે છે કે
સુર્યગ્રહણે કામ કરી દીધું,
એક પછી એક દવા લોંચ થઇ
રહી છે કોરોનાની !!
😂😂😂😂😂😂
lage chhe ke
sury grahane kam kari didhu,
ek pachhi ek dava lonch thai
rahi chhe corona ni !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારી સાથે જીવન જીવવાના, મારા
તારી સાથે
જીવન જીવવાના,
મારા નિર્ણય પર
મને ગર્વ છે !!
tari sathe
jivan jivavana,
mara nirnay par
mane garv chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
GN અને BYE તો, ખાલી
GN અને BYE તો,
ખાલી બહાના છે
દુર રહેવાના !!
gn ane bye to,
khali bahana chhe
dur rahevana !!
Narajagi Shayari Gujarati
4 years ago
