નફરત કરતા હોય તો મો
નફરત કરતા હોય
તો મો પર કહી દો,
આમ બીજાને મળીને
દિલ શું કામ બાળો છો !!
nafarat karata hoy
to mo par kahi do,
aam bijane maline
dil shu kam balo chho !!
Broken Heart Shayari Gujarati
4 years ago
નથી જરૂર મને તારા ખોટા
નથી જરૂર મને
તારા ખોટા પ્રેમની,
નફરત પણ ચાલશે
બસ સાચી કર !!
nathi jarur mane
tar khota prem ni,
nafarat pan chalashe
bas sachi kar !!
Bewafa Shayari Gujarati
4 years ago
મને પસંદ કરવાવાળા ઇન્સ્ટાગ્રામમાં જેટલા
મને પસંદ કરવાવાળા
ઇન્સ્ટાગ્રામમાં જેટલા છે ને,
જો એટલા મારા ગામમાં હોત
તો હું ગામનો સરપંચ હોત !!
😂😂😂😂😂😂
mane pasand karavavala
instagram ma jetala chhe ne,
jo etala mara gam ma hot
to hu gam no sarapanch hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નામ નથી લેવું એમનું સાહેબ,
નામ નથી લેવું
એમનું સાહેબ,
પણ હતા તો એ
પણ મતલબી જ !!
nam nathi levu
em nu saheb,
pan hata to e
pan matalabi j !!
Broken Heart Shayari Gujarati
4 years ago
વિશ્વાસ ક્યારેય ખોટો નથી હોતો,
વિશ્વાસ ક્યારેય
ખોટો નથી હોતો,
બસ ખોટી જગ્યાએ
હોય છે !!
vishvas kyarey
khoto nathi hoto,
bas khoti jagyae
hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
જીવનમાં બે વ્યક્તિઓ નવી દિશા
જીવનમાં બે
વ્યક્તિઓ નવી દિશા આપે છે,
એક જે મોકો આપે અને બીજો
જે ધોખો આપે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
jivan ma be
vyaktio navi disha aape chhe,
ek je moko aape ane bijo
je dhokho aape !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
પુરા ના થયા એ અલગ
પુરા ના થયા એ
અલગ વાત છે સાહેબ,
બાકી સપના તો એણે બહુ
જબરદસ્ત દેખાડ્યા હતા !!
pura na thay e
alag vat chhe saheb,
baki sapana to ene bahu
jabaradast dekhadya hata !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત
ભલે સાવ ઉપરછલ્લી
આપણી મુલાકાત છે,
પણ એમાં તને એક નજર
જોયાની વાત છે !!
bhale sav uparachalli
aapani mulakat chhe,
pan ema tane ek najar
joyani vat chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ઓળખાણ વગર ઘણી બધી વાતો
ઓળખાણ વગર
ઘણી બધી વાતો થાય છે,
અને ઓળખ્યા પછી
વાતચીતનો અંત આવે છે !!
olakhan vagar
ghani badhi vato thay chhe,
ane olakhya pachhi
vatachit no ant aave chhe !!
Life Quotes Gujarati
4 years ago
તને મહેસુસ કેમ નથી થતું,
તને મહેસુસ
કેમ નથી થતું,
કે તારા વિના મારું
દિલ નથી લાગતું !!
tane mahesus
kem nathi thatu,
ke tara vina maru
dil nathi lagatu !!
Breakup Shayari Gujarati
4 years ago
