Shala Rojmel
માની લીધું કે તમારો ચેહરો

માની લીધું કે તમારો
ચેહરો જોવા લાયક નથી,
એનો મતલબ એ નથી કે
તમે પ્રોફાઈલ લોક કરીને
બેસી જાવ !!
😂😂😂😂😂😂

mani lidhu ke tamaro
cheharo jova layak nathi,
eno matalab e nathi ke
tame profile lock karine
besi jav !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કેટલી વાર I Love You

કેટલી વાર I Love You
કહો છો એ પ્રેમ નથી,
કેટલી વાર એ સાંભળો
છો એ પ્રેમ છે !!

ketali var i love you
kaho chho e prem nathi,
ketali var e sambhalo
chho e prem chhe !!

Love Shayari Gujarati

4 years ago

અફસોસ એ વાતનો છે, કે

અફસોસ એ વાતનો છે,
કે ઝઘડો કરવાનો પણ
સમય નથી !!

afasos e vat no chhe,
ke zaghado karavano pan
samay nathi !!

મને એમ કે તું શરમાળ

મને એમ કે તું શરમાળ છે,
પણ હકીકતમાં તો તું મારા કરતા
પણ વધારે ઠરકી નીકળી !!

mane em ke tu sharamal chhe,
pan hakikat ma to tu mara karata
pan vadhare tharaki nikali !!

પ્રેમ તો બસ નસીબથી મળે

પ્રેમ તો
બસ નસીબથી મળે છે,
કોઈના માટે રડવાથી કોઈ
પોતાનું નથી થઇ જતું !!

prem to
bas nasib thi male chhe,
koina mate radavathi koi
potanu nathi thai jatu !!

છોકરી કેટલી મોટી ઠરકી છે,

છોકરી
કેટલી મોટી ઠરકી છે,
એ ફક્ત એના બેસ્ટફ્રેન્ડને
જ ખબર હોય છે !!
😂😂😂😂😂😂

chhokari
ketali moti tharaki chhe,
e fakt en bestfriend ne
j khabar hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જો ભગવાન દિલમાં મોકલી શકે

જો ભગવાન
દિલમાં મોકલી શકે છે,
તો નસીબમાં પણ મોકલી
જ દેશે !!

jo bhagavan
dil ma mokali shake chhe,
to nasib ma pan mokali
j deshe !!

તારો પ્રેમ પણ Corona જેવો

તારો પ્રેમ પણ
Corona જેવો છે,
દિવસે દિવસે વધતો
જ જાય છે !!

taro prem pan
corona jevo chhe,
divase divase vadhato
j jay chhe !!

મારી ઈચ્છા બસ એટલી છે,

મારી ઈચ્છા
બસ એટલી છે,
કે તું હંમેશા માટે
મારી જ રહે !!

mari ichchha
bas etali chhe,
ke tu hammesha mate
mari j rahe !!

ખોટું બોલવામાં કરેલી ઉતાવળ અને

ખોટું બોલવામાં
કરેલી ઉતાવળ અને સાચું
બોલવામાં કરેલું મોડું,
જીવનમાં ઘણું ગુમાવી દે છે !!

khotu bolavama
kareli utaval ane sachu
bolavama karelu modu,
jivan ma ghanu gumavi de chhe !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.