જે છોકરીઓ ગાળો બોલે છે
જે છોકરીઓ ગાળો બોલે છે
એ બદતમીઝ નહીં સાહેબ,
દિલની બહુ સાફ હોય છે !!
😂😂😂😂😂
je chhokario galo bole chhe
e badatamijh nahi saheb,
dil ni bahu saf hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
12 વાગ્યા સુધી થતી વાતો,
12 વાગ્યા સુધી થતી વાતો,
એક દિવસ 2 સેકન્ડમાં
પૂરી થઇ જશે એવું તો ક્યારેય
વિચાર્યું પણ ના હતું !!
12 vagy sudhi thati vato,
ek divas 2 second ma
puri thai jashe evu to kyarey
vicharyu pan na hatu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આ કોરોના કોઈને અડવાથી થાય
આ કોરોના
કોઈને અડવાથી થાય છે,
પણ જો નડવાથી થતો હોત તો
આખી દુનિયા સુધરી જાત !!
😂😂😂😂😂😂😂
aa corona
koine adavathi thay chhe,
pan jo nadavathi thato hot to
aakhi duniya sudhari jat !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ શું છે એ તો
પ્રેમ શું છે
એ તો મને ખબર નથી,
પણ તારા વગર મને જરાય
ગમતું નથી !!
prem shu chhe
e to mane khabar nathi,
pan tara vagar mane jaray
gamatu nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
નમતી ડાળને કારણ વિના કાપી
નમતી ડાળને
કારણ વિના કાપી નાખી,
પછી છાંયડાની ખોજમાં
જિંદગી કાઢી નાખી !!
namati dal ne
karan vina kapi nakhi,
pachhi chanyadani khoj ma
jindagi kadhi nakhi !!
Sad Shayari Gujarati
4 years ago
બેઉ આખી રાત રડ્યા, બહાર
બેઉ આખી રાત રડ્યા,
બહાર આકાશ અને અંદર હું !!
beu aakhi rat radya,
bahar aakash ane andar hu !!
Breakup Shayari Gujarati
4 years ago
બંને સાથે ON હશે, પણ
બંને સાથે ON હશે,
પણ બસ ATTITUDE નડશે !!
banne sathe on hashe,
pan bas attitude nadashe !!
Narajagi Shayari Gujarati
4 years ago
કંઈ નહોતું જોઈતું અમારે તમારી
કંઈ નહોતું જોઈતું
અમારે તમારી પાસેથી,
એક સંબંધ પણ ના
નિભાવી શક્યા તમે તો !!
kai nahotu joitu
amare tamari pasethi,
ek sambandh pan na
nibhavi shakya tame to !!
Sad Shayari Gujarati
4 years ago
એક જીદ હતી તને પામવાની,
એક જીદ હતી
તને પામવાની,
જે હવે ધીમે ધીમે
તૂટી રહી લાગે છે !!
ek jid hati
tane pamavani,
je have dhime dhime
tuti rahi lage chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જે વ્યક્તિની લાઈફમાં આપણા જેવા
જે વ્યક્તિની
લાઈફમાં આપણા જેવા
1000 વ્યક્તિ હોય,
એ વ્યક્તિથી 1000 કદમ
દુર જ રહેવું !!
je vyaktini
life ma aapana jeva
1000 vyakti hoy,
e vyaktithi 1000 kadam
dur j rahevu !!
Life Quotes Gujarati
4 years ago
